If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બે-પદ ધરાવતા સમીકરણનું પુનરાવર્તન

બે-પદ ધરાવતું સમીકરણ એ બીજગણિતનું એવું સમીકરણ છે જેનો ઉકેલ મેળવવામાં બે સ્ટેપ લાગશે. જયારે તમને આગળ કોઈ સંખ્યા ન મળે, અને બરાબરની એક જ બાજુએ હોય તેવો ચલ પોતે મળે તો તમે સમીકરણને ઉકેલી લીધું છે.

બે પદ ધરાવતું સમીકરણ શું છે?

બે પદ ધરાવતું સમીકરણ એ બીજગણિત સમીકરણ છે જે તમે બે સ્ટેપ માં ઉકેલી શકો છો. એકવાર તમે તેને ઉકેલ્યું, તમે તે ચલની કિંમત સમીકરણ સાચું બનાવશે તે તમને જાણવા મળ્યું હશે.

ઉદાહરણ 1

આપણને સમીકરણ આપવામાં આવ્યું છે અને x ઉકેલવા માટે કહેવામાં આવ્યું છે:
3, x, plus, 2, equals, 14
આપણે x મેળવવા સમીકરણની ગણતરી કરવાની જરૂર છે.
3x+2=143x+22=1423x=123x3=123x=4\begin{aligned} 3 x + 2 &= 14 \\\\ 3 x + 2 \goldD{-2} &= 14 \goldD{-2}\\\\ 3 x &= 12\\\\ \dfrac{3 x}{\goldD 3} &= \dfrac{12}{\goldD3}\\\\ x&=4 \end{aligned}
ઉકેલ:
start color #1fab54, x, equals, 4, end color #1fab54
આપણે કોઈ ભૂલ કરી નથી તેની ખાતરી કરવા માટે હંમેશા આપના મૂળ સમીકરણમાં ઉકેલને મુકીને તપાસી લેવું.
3x+2=1434+2=?1412+2=?1414=14    હા!\begin{aligned} 3 x + 2 &= 14 \\\\ 3\cdot\greenD 4 + 2 &\stackrel ?= 14\\\\ 12 + 2 &\stackrel ?= 14\\\\ 14 &= 14~~~~\text{હા!} \end{aligned}
બે-પદનાં સમીકરણો વિશે વધુ જાણવા માગો છો? જુઓ આ વિડીયો.

ઉદાહરણ 2

આપણને a સમીકરણને ઉકેલવા માટે કહેવામાં આવે છે :
8, equals, start fraction, a, divided by, 3, end fraction, plus, 6
આપણે a મેળવવા સમીકરણમાં ફેરફાર કરવાની જરૂર છે.
8=a3+686=a3+662=a323=a336=a\begin{aligned} 8&=\dfrac{a}{3}+6\\\\ 8\goldD{-6}&=\dfrac{a}{3}+6\goldD{-6}\\\\ 2&=\dfrac{a}{3}\\\\ 2\goldD{\cdot 3}&=\dfrac{a}{3}\goldD{\cdot 3}\\\\ 6&=a \end{aligned}
ઉકેલ:
start color #1fab54, a, equals, 6, end color #1fab54
ચાલો આપણા કામની તપાસ કરીએ (માફ કરતાં વધુ સુરક્ષિત!):
8=a3+68=?63+68=?2+68=8    Yes!\begin{aligned} 8&=\dfrac{a}{3}+6\\\\ 8&\stackrel ?=\dfrac{\greenD{6}}{3}+6\\\\ 8&\stackrel ?=2+6\\\\ 8&=8~~~~\text{Yes!} \end{aligned}
આના જેવું બીજું ઉદાહરણ જોવા માંગો છો? જુઓ આ વિડીયો.

મહાવરો

પ્રશ્ન 1
  • વર્તમાન
c ને ઉકેલો.
43, equals, 8, c, minus, 5
c, equals
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3, slash, 5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7, slash, 4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1, space, 3, slash, 4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
  • પાઇ એક બહુવિધ, જેમ 12, space, start text, p, i, end text અથવા 2, slash, 3, space, start text, p, i, end text

વધુ અભ્યાસ કરવા માંગો છો? જુઓ આ મહાવરો. અથવા પ્રયત્ન કરો આ વ્યવહારિક મહાવરો.