If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મૂળભૂત પદાવલીના વ્યવહારુ કોયડા લખવા

વ્યવહારુ કોયડાઓ દર્શાવવા માટે પદાવલી લખવાનું શીખો. ઉદાહરણ તરીકે, "બેન પાસે b ડોલર છે, કેની પાસે બેન કરતાં 7 ડોલર ઓછા છે."
ખાન અકેડેમી વિડીયો રેપર
Writing basic expressions word problemsSee video transcript

હવે,ચાલો અભ્યાસ કરીએ

પ્રશ્ન 1
  • વર્તમાન
ડેનીઅલે દર અઠવાડિયે 100 ડોલર બનાવ્યા. તેમણે આ ઉનાળામાં x અઠવાડિયા માટે કામ કર્યું હતું.
ડેનિયલ આ ઉનાળામાં કેટલી કમાણી કરે છે?
પદાવલીમાં તમારો જવાબ લખો