If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પદાવલીના વ્યવહારુ કોયડા લખવા

પરિસ્થિતિના વર્ણનને વ્યવહારુ કોયડામાં દર્શાવતી ચલ ધરાવતી પદાવલીઓ કેવી રીતે લખવી તે શીખો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સની કેકની ડિલિવરીમાં ૧૨ ડોલર પ્રતિ કલાક કમાય છે તેણી આ અઠવાડીએ એક્સ કલાક કામ કરે છે કમનસીબે મંગળવારે મોડી ડીલીવરી ને કારણે તેણીને ૧૫ ડોલર દંડ થાય છે આ અઠવાડિયે સની એ કેટલી કમાણી કરી? તમારો જવાબ સમીકરણ સ્વરૂપે લખો,સની પ્રતિ કલાક ૧૨ ડોલર કમાય છે અને તે આ અઠવાડિયે એકસ કલાક કામ કરે છે એટલે કે તે બાર ડોલર પ્રતિ કલાક ગુણ્યા એકસ કલાક જેટલા ડોલર મેળવે છે જો સનીને દંડ ન થયો હોત તો તેણે તે અઠવાડિયે આટલી કમાણી કરી હોત પરંતુ મોડી ડીલીવરીને કારણે તેને ૧૫ ડોલરનો દંડ થાય છે તેથી તેણે તેના પે ચેક માંથી ૧૫ ડૉલર આપી દેવા પડશે પરિણામે આ પદાવલિ ૧૨ એક્સ ઓછા ૧૫ થાય માટે સનીએ આ અઠવાડિયે આટલી કમાણી કરી, આપણે જવાબ ચકાસીએ, વધુ એક ઉદાહરણ જોઈએ ,દંત ચિકિત્સકની મુલાકાતની કિંમત ૫૦ ડોલર છે જો દંડ ચિકિત્સક કોઈ પણ પોલાણને ભરે તો પોલાણ દીઠ ૧૦૦ ડોલરનો વધારાનો ચાર્જ બિલમાં ઉમેરાઈ જાય છે જો દંત ચિકિત્સકને એન પોલાણ મળે તો મુલાકાતની કિંમત શું હશે? જો તમે દંત ચિકિત્સક ની મુલાકાત લો તેને કોઈ પણ પોલાણ મળે કે ન મળે તમારે ૫૦ ડોલર તો ચુકવવાના જ છે હવે જો તેને કોઈપણ પોલાણ મળે તો પોલાણ દીઠ ૧૦૦ ડોલરનો વધારાનો ચાર્જ લાગે છે દંત ચિકિત્સકને એન પોલાણ મળે તો અહીં ૫૦ ડોલરમાં ૧૦૦ ગુણ્યાં એન જેટલી કિંમત ઉમેરાઇ જશે હવે જોઈએ કે આ યોગ્ય છે કે નહિ જો તેને કોઈ પણ પોલાણ ન મળે તો તમારે ૫૦ ડોલર ચૂકવવા પડશે જો તેને એક પોલાણ મળે તો તમારે ૫૦ + ૧૦૦ x ૧ ડોલર ચૂકવવા પડશે જો તેને બે પોલાણ મળે તો તેણે ૫૦ +૧૦૦ x ૨ જેટલા ડોલર ચૂકવવા પડશે આમ,આ પદાવલિ યોગ્ય લાગે છે, આપણે તેને ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ સ્ટીવ પાસે ૪૮ ચોકલેટ છે પરંતુ તે તેના દરેક એફ સહકાર્યકરને ૮ ચોકલેટ આપવાનું નક્કી કરે છે તો સ્ટીવ પાસે કેટલી ચોકલેટ બાકી રહે? તમારો જવાબ પદાવલિના સ્વરૂપમાં લખો, સ્ટીવ પાસે ૪૮ ચોકલેટ છે અને હવે તે જેટલી ચોકલેટ વહેચે છે તેને આપણે ૪૮ માંથી બાદ કરવાની છે સહકાર્યકરને ૮ ચોકલેટ આપે છે તે દરેક એફ સહકાર્યકરને ૮ ચોકલેટ આપે છે, એક કાર્યકરને ૮ ચોકલેટ આપે તો એફ કાર્યકર ને મળતી ચોકલેટ આઠ ગુણ્યાં એફ થાય માટે તેને ૪૮ માંથી બાદ કરીએ તો આટલી ચોકલેટ સ્ટીવ પાસે બાકી રહે, જવાબ ચકાસીએ,વધુ એક ઉદાહરણ જોઈએ અને એન્જેલાએ તેના મિત્રો સાથે કેબ શેર કરી જ્યાંરે તેઓ તેમની મંજીલ પહોંચ્યા તેઓએ ત્રણ સરખે ભાગે ડોલર જે ભાડું ચૂકવ્યું તેઓએ જે ડોલર જેટલા ભાડાના ત્રણ સરખા ભાગ કર્યા તેથી સૌ પ્રથમ આપણે જે નો ભાગાકાર ત્રણ સાથે કરીશું જો તેનું ભાડું ૧૫ ડોલર હોય અને તેઓને ત્રણ સરખે ભાગે વહેંચે તો ૧૫ ભાગ્યા ૩, ૫ ડોલર થાય દરેક મિત્ર ૫ ડોલર ચૂકવે અને એન્જેલાએ ૫ ડોલર ટીપ પણ ચૂકવી, તો એન્જેલાએ કુલ કેટલી ચુકવણી કરી, એન્જેલાએ આટલું ભાડું ચૂકવ્યું + તેણે ૫ ડોલર ટીપ ચૂકવી માટે તેની પદાવલિ આ થશે જવાબ ચકાસીએ