If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:21

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અંજલી તેનો જન્મદિવસ તેનો મિત્રો સાથે પીઝા ખાઈ ને ઉજવવા માંગે છે કુલ 995 રૂપિયા તેઓ પીઝા ના p બોક્સ ખરીદી શકે છે પીઝા ના એક બોક્સ ની કિંમત રૂપિયા 199 છે આ પરિસ્થિતિ ને અનુરૂપ સમીકરણ પસંદ કરો હવે આ વિકલ્પો ને જોતા પેહલા આપણે આ વાક્યો ના અર્થ સમજીએ જુઓ કે તેઓ એ કુલ 995 રૂપિયા પીઝા માટે ખર્ચ્યા છે હવે જો મારે એ શોધવું હોઈ કે આ રકમ માં તેઓ એ કુલ કેટલા બોક્સ ખરીદ્ય તો કુલ રકમ ને આ એક બોક્સ ની કિંમત સાથે ભાગાકાર કરવો પડે આમ 995 ભાગ્યા 199 અને તેમ કરવા થી આપણને બોક્સ ની સંખ્યા મળી શકે આમ આ કિંમત થશે કુલ રૂપિયા જયારે આ કિંમત થશે રૂપિયા પ્રતિ બોક્સ અને આજે મળશે તે હશે બોક્સ ની સંખ્યા પીઝા ના બોક્સ ની સંખ્યા હવે આપણે બીજી રીતે પણ વિચારી શકીએ જુઓ કે તેમનો કુલ ખર્ચ કેટલો છે તે છે 995 તેમને આજે કુલ ખર્ચ કર્યો તે માટે બીજી કઈ રીતે વિચારી શકાઈ તેને આપણે તે રીતે પણ દર્શાવી શકીએ કે રૂપિયા પ્રતિ બોક્સ ગુણ્યા બોક્સ ની સંખ્યા આ આ તેમનો કુલ ખર્ચ છે અને આ કુલ ખર્ચ ને દર્શાવવાની બીજી રીત છે આમ આ બંને બાબતો સમાન છે હવે જોઈ કે આવી કોઈ બાબત અહી દેખાઈ છે કે નહિ જુઓ કે આજે પેહ્લો વિકલ્પ છે તે આપણે અહી જે લખ્યું છે તેના જેવું જ છે આ વિકલ્પ જુઓ p = 199*995 હવે જો p ને કરતા બનાવીને સમીકરણ લખવું હોઈ તો તે આપણે જોઈ લીધું છે કે આ રીતે લખી શકાઈ તે આ રીતે લખી શકાઈ નહિ માટે આ વિકલ્પ ને દુર કરીએ હવે આ વિકલ્પ જુઓ એ કઈક અહી લખ્યું છે તેના જેવું દેખાઈ રહ્યું છે પણ p છે એ જુદી બાજુ એ છે અહી 199p = 995 છે 995p = 199 નથી હવે જો p ને તમારે બીજી બાજુએ લઇ જવું હોઈ તો તે માટે બંને બાજુ એ p વડે ભાગવું પડે p નો p સાથે છેદ ઉડી જાય માટે આપણને મળે 995 = 199/p જે યોગ્ય નથી 995 = 199p છે માટે આ વિકલ્પ સાચો નથી હવે પેહલા આ પદ મળે કે પેહલા આ પદ મળે તે મહત્વ નું નથી પણ આ પદ પરથી આ પદ મેળવવા માટે અથવા આ પદ પરથી આ પદ મેળવવા માટે થોડી બીજ ગણિત ની ગણતરી કરવી પડે દાખલા તરીકે જો આ સમીકરણ પરથી આ સમીકરણ મેળવવું હોઈ તો બંને તરફ 199 વડે ભાગાકાર કરવો પડે જુઓ કે અહી બરાબર ની નિશાની છે અને સમતા જાળવી રાખવા માટે આપણે બરાબર ની બંને બાજુ એ સરખો ફેરફાર કરવો પડે આમ હવે આપણને મળે 995 / 199 = p જે આ વિકલ્પ માં આપેલ છે ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ શાળા માં ભંધોલ એકઠું કરવા હેમંત ભાઈ નો વર્ગ કેન્ડી વેચે છે કેન્ડી ના c બોક્સ વેચી ને રૂપિયા 5000 ભેગા કરવાનો તેમનો ધ્યેય છે એક બોક્સના વેચાણ થી તેમને રૂપિયા 250 મળે છે તેમને કેટલા બોક્સ વેચવાની જરૂર છે તે જાણવા માટે વિદ્યાર્થીઓ ઉકેલી શકે તેવું એક સમીકરણ લાખો કેટલા બોક્સ વેચવાની જરૂર છે તે જાણવા નું છે અને તે જાણવા માટે એક કરતા વધારે રીતો છે તે માટે આપણે ભંડોળ ની કુલ રકમ લઈએ અને તે કુલ રકમ ને આપણે કેન્ડી ના એક બોક્સ ની કિંમત સાથે ભાગીયે જે 250 છે અને તેમ કરવા થી આપણને બોક્સ ની સંખ્યા જાણવા મળશે આમ તે થઇ ગયું આ રીતે કરવા થી વિદ્યાર્થીઓ ને જાણી શકશે કે તેમને કેટલા બોક્સ વેચવાની જરૂર છે બીજી રીતે વિચારીએ તો આપણે એક બોક્સ ની કિંમત લઈએ અને તેને બોક્સ ની કુલ સખ્યા સાથે ગુણાકાર કરીએ આમ આજે રકમ છે તે કુલ ભંડોળ દર્શાવે છે જે આપણી પાસે છે 5000 રૂપિયા આમ આ રીતે પણ સમીકરણ બનાવીને વિદ્યાર્થી ઓ ઉકેલી શકે