If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચલ ધરાવતી પદાવલીના વ્યવહારુ કોયડાઓ ઉકેલવા

વ્યવહારુ કોયડામાં નવી માહિતી મેળવવા માટે પદાવલીઓનું મૂલ્યાંકન કરતા શીખો.
ખાન અકેડેમી વિડીયો રેપર
Evaluating an expression with one variableSee video transcript

પ્રતિબિંબ સમીકરણ

જયારે સલ પદાવલિ 5t+3 માં t=10 મુકે છે ત્યારે તે શું શોધી રહ્યા હતા?
કોઈ એક જવાબ પસંદ કરો:

ચાલો મહાવરાનો એક પ્રશ્ન ઉકેલીએ!

2m+10c એ ડોલરમાં પૈસાનું મુલ્ય આપે છે, કે જે એક ડેઝર્ટ સ્ટોરે m મફીન અને c કેક વેચીને બનાવ્યા છે.
ડેઝર્ટ સ્ટોરે ત્રણ મફીન અને ચાર કેક વેચીને કેટલા પૈસા બનાવ્યા છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
ડોલર

કોયડો

ભાગ A
એક ફૂલની દુકાન r ગુલાબની ડોલરમાં કિમત સમીકરણ 2+5r વડે નક્કી કરે છે.
જુદી જુદી સંખ્યાના ગુલાબની કિમત શોધવા માટેનું કોષ્ટક પૂર્ણ કરો.
Number of roses (r)પડતરકિંમત (2+5r)
317
6
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
9
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

ભાગ B
કેમ પાસે 32 ડોલર છે. તે કેટલા ગુલાબ ખરીદી શકે?
તે વધુમાં વધુ કેટલા ગુલાબ ખરીદવા ઈચ્છે છે તેની ધારણા કરો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

વધારાનો પડકાર

કુટુંબના સભ્યો, મિત્રો અને સહપાઠીઓને સમજાવો કે છ ગુલાબની કિમત ત્રણ ગુલાબની કિમત કરતા બમણી નથી.