If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચલ ધરાવતી પદાવલીના વ્યવહારુ કોયડાઓ ઉકેલવા

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

લંબાઈ, w પહોળાઈ અને h ઊંચાઈ ધરાવતા લંબચોરસ પ્રિઝમનું ઘનફળ wh છે.
જે પ્રિઝમનો પાયો 5 m ગુણ્યાં 3 m હોય તેનું ઘનફળ શું મળે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • યોગ્ય અપૂર્ણાંક, જેમ કે 1/2 અથવા 6/10
  • અયોગ્ય અપૂર્ણાંક, જેમ કે 10/7 અથવા 14/8
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
 m3