જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

પદાવલિની કિંમતની ધારણા

2x+7 જેવી પદાવલિમાં, x ની કિંમત બદલાઈ શકે છે. ચલમાં વધારો કે ઘટાડો થતા, પદાવલિની કિંમતમાં શું ફેરફાર થાય છે?
ખાન અકેડેમી વિડીયો રેપર
Expression value intuitionSee video transcript

સલ જે પ્રશ્ન ઉકેલ્યો તેની તમને સમજ પડી તેની ખાતરી કરો.

x માં વધારો થતા પદાવલિ 100x ની કિંમતમાં શું થાય છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

મહાવરાના કેટલાક પ્રશ્નો માટે પ્રયત્ન કરીએ!

પ્રશ્ન 1
k માં ઘટાડો થતા પદાવલિ k+35 ની કિંમતમાં શું થાય છે?
કોઈ એક જવાબ પસંદ કરો: