મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 7
Lesson 8: બીજગણિતીય સમીકરણનો પાયોસમીકરણનો પરિચય
સમીકરણ શું છે અને સમીકરણનો ઉકેલ શોધવાનો અર્થ શું છે તે શીખો.
સમીકરણ શું છે?
સમીકરણ એ એક વિધાન છે જેમાં બે પદાવલીઓ સમાન છે. ઉદાહરણ તરીકે, પદાવલી એ પદાવલી ને સમાન છે ((કારણ કે તેઓ બન્ને ને સમાન છે), તેથી આપણે નીચેના સમીકરણ લખી શકીએ છીએ:
અહીં સમીકરણોના બે વધુ ઉદાહરણો છે:
ચાલો ખાતરી કરીએ કે આપણે પદાવલી અને સમીકરણ વચ્ચેનો તફાવત જાણીએ છીએ.
સાચું સમીકરણ
આપણે જે સમીકરણો જોયા છે તે બધા સાચા સમીકરણો હતા કારણ કે ડાબી બાજુ રહેલ પદાવલી એ જમણી બાજુ રહેલ પદાવલી ને સમાન હતી. ચાલો ખાતરી કરીએ કે આપણે સમજીએ છીએ કે સાચું સમીકરણ શું છે.
બીજગણિત સમીકરણો માટેનો ઉકેલ
અત્યાર સુધી આપણે જે સમીકરણો જોયા છે તેમાં માત્ર સંખ્યાઓ રહેલ છે, પરંતુ ઘણા બધા સમીકરણોમાં એકમ રહેલ છે.ઉદાહરણ તરીકે, પદાવલી માં એકમ છે. જ્યારે પણ આપણી પાસે એકમ સાથે સમીકરણ હશે, આપણે તેને બીજગણિત સમીકરણ કહીશું.
બીજગણિત સમીકરણ માટે, આપણું ધ્યેય સામાન્ય રીતે નક્કી કરે છે કે એકમ નું મૂલ્ય સાચું સમીકરણ બનાવશે.
સમીકરણ માટે , નોંધો કેવી રીતે સાચું સમીકરણ બનાવે છે અને ખોટું સમીકરણ બનાવે છે.
સાચું સમીકરણ | ખોટું સમીકરણ |
---|---|
નોંધો કે આપણે કેવી રીતે ચિન્હનો ઉપયોગ કરી શકીએ જયારે આપણને ખાતરી ન હોય કે જો આપણું સમીકરણ સાચું છે અથવા સમીકરણ ખોટું છે .
એકમ ની કિંમત કે જે સમીકરણને સાચું બનાવે છે તેને કહેવાયકે સમીકરણનો ઉકેલ. અમારા ઉદાહરણ પર પાછુ જોઈએ, એ નો ઉકેલ છે કારણકે તે સમીકરણ ને સાચું બનાવે છે.
ચાલો થોડા પ્રશ્નો ઉકેલીએ
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.