If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એક-પદ વાળા સમીકરણનો ગુણાકાર

યાદ રાખો કે જે તમે એક બાજુએ કરો, તે તમારે બીજી બાજુએ કરવું જ પડે. x/a, અપૂર્ણાંકને દૂર કરવા માટે તમે બંને બાજુએ ગુણશો કે ભાગશો? ચાલો તે સાથે કરીએ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

x ની કીંમત શોધો અને તમારો જવાબ ચકાસો આપણી પાસે અહીં x/3 =14 આપેલ છે હવે x ની કિંમત શોધવા માટે આ જે ચલ x છે તે શોધવા તેને ડાબી બાજુ અલ્સ્ગ કરવું padshe તે પહેલેથી જ બરાબર ની ડાબી બાજુ એ આપેલ છે હવે આ જે x/3=14 છે તેને આપણે આ રીતે પણ લખી શકીએ 1/3 x =14 આ બંને સમાન છે તો હવે આ સમીકરણ માં ડાબી બાજુએ x રહે તે માટે શું કરી શકીએ આ બંને સમાન છે અને જુઓ કે અહીં આપણે 3 વડે ભાગી રહ્યા છીએ તો જો સમીકરણની બંને બાજુએ 3 સાથે ગુણીએ તો આપણે x ને અલગ કરી શકીએ અને જો હવે સમીકરણ ની ડાબી બાજુને 3 સાથે ગુણુ તો જુઓ અહીં 3 સાથે ગુણાકાર પણ છે ને ભાગાકાર પણ છે માટે તેની કિંમત 1 થઇ જશે કારણકે આ બંનેનો છેદ ઉડી જશે હવે જો આપણે બરાબર ની ડાબી બાજુ ને 3 સાથે ગુણાકાર કર્યો તો બરાબર ની જમણી બાજુ પણ 3 સાથે ગુણાકાર કરવો પડે આપણે અહી પણ તેમજ કરીએ કારણકેબંને એક જ પ્રશ્ન છે તો એની ડાબી બાજુ પણ શું મળે અહીં જુઓ 3 નો 3 સાથે છેદ ઉડી જાય માટે ડાબી બાજુ ફક્ત xવધે અને જમણી બાજુ 14 ગુણ્યા 3 3 ગુણ્યા 10 બરાબર 30 અને 3 ગુણ્યા 4 બરાબર 12 30 વત્તા 12 બરાબર 42 અને જો તમને ઘડિયા આવડતા હોય તો 14 તરી 42 આમ x ની કિંમત 42 મળી અહીં પણ એ જ બાબત છે 3 ગુણ્યા 1/3 બરાબર 1 થશે એટલે કે 1x જે x ને બરાબર છે અને તેને ગુણ્યા 14 ગુણ્યા 3 બરાબર 42 હવે આપણે જવાબ ચકાસીએ આપણે મૂળ સમીકરણમાં x ની જગ્યાએ 42 મુકીએ માટે 42 ના છેદમાં 3 બરાબર 14 થવા જોઈએ તે માટે 42 નો 3 વડે ભાગાકાર કરીએ 3 એકા 3 4 ઓછા 3 બરાબર 1 ઉપરથી 2 ઉતારીએ તો અહીં 12 થશે અને 3 ચોક 12 આમ જુઓકે 14 ગુણ્યા 3 બરાબર 42 મળે 42 ભાગ્યા 3 બરાબર 14 આપણે તે ચકાસી લીધું છે