મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 7
Lesson 9: એક-પદ વાળા સમીકરણનો ખ્યાલસમીકરણની બંને બાજુએ સમાન બાબત
ત્રાજવાનું ઉદાહરણ જ્યાં આપણે સંતુલન મેળવવાનો પ્રયત્ન કરીએ જે આપણે બંને બાજુ સમાન બાબત શા માટે કરીએ છીએ તે સમજાવવામાં મદદ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં એક ત્રાજવું આપેલ છે અને જુઓ કે તેના બંને પલળા સરખા છે તેમજ અહીં એક પ્રશ્ન છે જેનો જવાબ આપવાનો છે અહીં એક વજનીયું એવું છે જેનું દળ આપણને ખબર નથી તેથી તેના પર મોટું એક પ્રશ્નાર્થ ચિન્હ દર્શાવેલ છે તેની સાથે 1 કિલોગ્રામ દળ ધરાવતા બીજા પણ અમુક વજનિયા છે આ બધા પણ દરેક 1 કિલોગ્રામ દળ ધરાવતા વજનિયાઓ છે હવે તમારા માટે મારો પ્રશ્ન એ છે કે આપણે બંને માંથી કોઈ એક બાજુ એવું શું કરીએ જેથી આ વજનીયા નું દળ ખબર પડી શકે અથવા શું આપણે તે નહિ શોધી શકીએ એવું પણ બને અથવા આ બાજુ કઈક ઉમેરીએ કે બાદ કરીએ જેથી આ વજનીયાનું દળ ખબર પડી શકે હું તમને થોડો સમય આપુછું જેથી તમે જાતે વિચારી શકો આ દળ કેટલું છે તે શોધવા તે માટે આ ત્રણ ને અહીંથી દુર કરીએ પણ એટલું પુરતું નથી કારણકે જો આ ત્રણ વજનીયા ને દુર કરીએ તો અહીં થી દળ ઘટી જશે અને આ પલડું ઉપર જશે જયારે જમણી તરફ નું પલડું નીચે તરફ જશે માટે તેટલી માહિતી પુરતી નથી તેથી કહી શકાય કે ભૂરા રંગનું જે વજનીયું છે તેનું દળ આ બાજુના દળ કરતા ઓછુ છે માટે ફક્ત આ ત્રણ ને દુર કરવાથી તે જાણી શકાય નહિ આમજો બંને બાજુ સમતુલન રાખવું હોય તો બંને બાજુથી સરખું દળ ઓછુ કરવું પડે તેથી જો અહીંથી આ ત્રણ વજનીયા દુર કરવા હોય તો ચાલો તેને અહીંથી દુર કરી દઈએ હવે બંને બાજુ સરખું દળ નથી આ બાજુ દળ ઘટી ગયું છે માટે બંને બાજુથી 3 વજનીયા ઘટાડવા પડે આમ આ બાજુથી પણ 3 વજનીયા ને દુર કરીએ પહેલાબંને સંતુલિત હતા પછી સરખું જ દળ બંને બાજુથી ઓછુ કર્યું તેથી તે સંતુલિત જ રહેશે આમ હવે જાણી શકાય કે વજનીયા નું દળ શું હશે તેથી કહી શકાય કે આ વજનીયાનું દળ અહી બાકી રહેલ દળ જેટલું થશે તેનું દળ થશે 1 2 3 4 5 6 અને 7 અને જો તેને કિલોગ્રામ માં દર્શાવીએતો ? બરાબર 7 કિલોગ્રામ મળે આમ આ જથ્થાનું દળ 7 કિલોગ્રામ હોય