If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બે ચલ ધરાવતી પદાવલીની કિંમત શોધો: અપૂર્ણાંક અને દશાંશ

આપણે બે ચલ ધરાવતી પદાવલીની કિંમત શોધી ચુક્યા છીએ. હવે તે અપૂર્ણાંક અને દશાંશ સાથે શોધીએ.
ખાન અકેડેમી વિડીયો રેપર
Evaluating expressions with two variables: fractions & decimalsSee video transcript

ચાલો બીજા ઉદાહરણનો અભ્યાસ કરીએ.

ગણતરી કરો 13a112b જયારે a=12 અને b=6.
=13a112b=13121126        aને 12 વડે બદલો  અને bને 6 વડે .=413=0

હવે, ચાલો અભ્યાસ કરીએ

પ્રશ્ન 1
ગણતરી કરો 32y3+53z જયારે y=4 અને z=3.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi