મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 7
Lesson 6: બીજગણિતની પદાવલી લેખનનો પરિચયચલ અને કૌંસ સાથે પદાવલી લખવી
જેમાં કૌંસમાં સમૂહ શામેલ હોય તેવી બીજગણિતની પદાવલી કેવી રીતે લખવી તે શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
એક ગાણિતિક વિધાન આપેલ છે -5 માં x ના 4 ગણા ઉમેરતા આ વિધાન ને -8 સાથે ગુણી તેમાં 6 ઉમેરો તો ચાલો એક પછી એક ગણતરી કરીએ સૌપ્રથમ ઉપરના વિધાનને ગાણિતિક સ્વરૂપે લખીએ -5 માં x ના 4 ગણા ઉમેરતા એમ કહ્યું છે માટે આપણે લખીએ -5 વત્તા x ના 4 ગણા જે થશે 4x આમ તે મળે -5 વત્તા 4x આમ આગળ કહ્યું છે કે આ વિધાન નો -8 સાથે ગુણાકાર કરો માટે તેને લખાય -8 ગુણ્યા આ આખું પદ કૌંસ માં લખીએ -5 +4 x હવે ગુણાકાર કરવાનો છે માટે વચ્ચે ગુણાકાર ની નિશાની મુકીએ અથવા કોઈ નિશાની ન મુકીએ તો પણ ચાલે -8 સાથે ગુણાકાર કરી તેમાં 6 ઉમેરવાનાછે માટે અહી લખીએ વત્તા 6 માટે આખો જવાબ એકજ રંગમાં લખીએ -8 ગુણ્યા -5 વત્તા 4x વત્તા 6 વધુ એક ઉદાહરણ જોઈએ ફરી એક ગાણિતિક વિધાન આપેલ છે 7 સાથે -2 અને x ના ગુણાકારનો સરવાળો કરતા 7 સાથે સરવાળો કરવાનો છે માટે અહી 7 વત્તા 7 સાથે -2 અને x ના ગુણાકારનો સરવાળો કરવાનો છે માટે લખીએ વત્તા-2 x આમ આ વિધાનનું ગાણિતિક સ્વરૂપ મળે 7 +-2 x આપણે તેને આ રીતે પણ લખી શકીએ 7 --2 x આ બંને બાબતો સમાન છે હવે પ્રશ્નમાં આગળ કહ્યું છે 4 વત્તા ઉપરના પદના બમણા કરો 4 વત્તા ઉપરના પદના બમણા માટે નીચે લખીએ કૌંસ માં 2 ગુણ્યા ઉપરનું પદ એટલે 7-2 x ફરી એક કૌંસ માં લખીએ 7-2 x આમ તે થઇ ગયું