If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રમાણિત સ્વરૂપમાં સાદુરૂપના પ્રશ્નો

સલમાન પ્રમાણિત સ્વરૂપમાં બહુ જટિલ પદાવલીને સાદુરૂપ આપે છે.  સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણે આ પદ નું સાદુંરૂપ આપવાનું છે જે પ્રામાણિક સ્વરૂપ માં હોવો જોઈએ અહીં જે સંખ્યાઓ લખેલી છે તે આ 2 સંખ્યાઓ પ્રમાણ સંખ્યા છે હવે અહીં સાદુંરૂપ આપવા માટે જે સંખ્યા અહીં પ્રામરીક સ્વરૂપ માં નથી તેને પણ પ્રામાણિક સ્વરૂપ માં ફેરવીએ સંખ્યા પ્રામાણિક સ્વરૂપ માં હોવી એટલે તેનો અર્થ એ છે કે તે 1 અને 10 ની વચ્ચે હોવી જોઈએ અને તેને ગુણ્યાં 10 ની અમુક ઘાટ હોવી જોઈએ ૦.2 એટલે 2 ના છેદમાં 10 અને છેદમાં જે 10 છે તેને અંશ માં લાવીએ તો 10 ની મિનાસ 1 ઘાટ થાય જાય માટે આ સંખ્યા ને આપણે આ રીતે પણ લખી શકીએ કે 2 ગુણ્યાં 10 ની -1 ઘાટ હવે અહીં જે છેદમાં 2 સંખ્યાઓ છે તેમાંથી આ ભૂરા રંગ થી લખેલ સંખ્યા પ્રામાણિક સ્વરૂપ માં છે જયારે 50 હાજર ને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવું હોઈ તો તે ૫ ગુણ્યાં 10 હજાર જેટલી છે 10 હજાર એટલે 10 ની4 ઘાટ કહી શકાય માટે આ સંખ્યા ને આપણે આ રીતે લખીએ કે 5 ગુણ્યાં 10 ની 4 ઘાટ હવે અંશના અને છેડના પડો નો ગુણાકાર કરીએ આપણે તેનો કોઈ પણ ક્રમ માં ગુણાકાર કરી શકીએ પેહલા 4.6 ને 2 સાથે ગુણયે તો 4.6 ગુણ્યાં 2 હવે 10 ની ઘાટ વાળા પદ લઈએ તો પહેલું પદ છે 10 ની 6 ઘાટ માટે અહીં લખીએ 10 ની 6 ઘાટ ગુણ્યાં 10 ની -1 ઘાટ છેદમાં 5 ગુણ્યાં ૨.3 કરીએ ગુણ્યાં 10 ની 4 ઘાટ અને તેનો 10 ની -2 ઘાટ સાથે ગુણાકાર આપણે અહીં બધી ગુણાકાર ની નિશાનીઓ અહીં દર્શાવીએ જેથી પોઇન્ટ માં અને ગુણાકાર ની નિશાની માં કોઈ મુંજવાળ ન થાય વધુ સાદુંરૂપ આપીએ તો 4.6 ને 2 સાથે ગુણયે તો આપણને મળે 9 .2 તેને ગુણ્યાં હવે અહીં જુઓ કે આ ઢાલ સરખો છે અને ગુણાકાર નો સબંધ છે માટે ઘાટ નો સરવાળો થશે તેથી 10 ની 6 વત્તા -1 જે થશે 5 ઘાટ આમ 10 ની 5 ઘાટ હવે છેદનું સાદુંરૂપ આપીએ 5 ગુણ્યાં 2.3 જે થશે 5 ગુણ્યાં 2 કરીએ તો 10 મળે અને 5 ગુણ્યાં ૦.3 કરીએ તો 1.5 મળે આમ આપણને મળે છે 11.5 તેને ગુણ્યાં 10 ની 4 ઘાટ ગુણ્યાં 10 ની -2 ઘાટ લઈએ તો 4 માંથી 2 ઘાટ બાદ થશે આમ 10 ની 2 ઘાટ એટલે કે 10 નો વર્ગ મળે હવે આ બંને સંખ્યાઓ નો ભાગાકાર કરીએ 9.2 ને 11.5 વડે ભાગવાના છે તે માટે આપણે દશાંશ સંખ્યાઓના ભાગાકાર ની ગણતરી કરીએ 9.2 ભાગ્ય 11.5 બંને સંખ્યા ને 10 સાથે ગુણયે તો દશાંશ સ્થળ જમણી બાજુ ખાંસી જશે માટે તે થાય જશે 115 અને અહીં થઈ જશે 92 આ તરફ અમુક 0 ઉમેરીએ હવે ભાગાકાર સારું કરીએ 92 ને 115 વડે ભાગી શકાય નહિ પણ 920 ને 115 વડે ભાગી શકાય અહીં મૂકીએ 0 અહીં પોઇન્ટ મૂકીને વિચારીએ કે 115 ગુણ્યાં કયી સંખ્યા કરતા 920 તેની નજીક ની નાની સંખ્યા મળે આપણે જો તેને 8 સાથે ગુણયે તો 8 ગુણ્યાં 5 બરાબર 40 વાદળી 4 11 ગુણ્યાં 8 બરાબર 88 વત્તા 4 એટલે 92 અહીં આપણને 920 મળે છે અને બાદબાકી કરતા શેષ O આમ આ જે પદ છે તેનું સાદુંરૂપ મળ્યું ૦.8 હવે અહીં જે પદ છે તે બંનેનો ભાગાકાર કરીએ તો આ ઢાલ સરખો છે માટે ઘાટ ની બાદબાકી થશે 5 માંથી 2 જાય તો 3 આમ આ જે પદ છે તેનું સાદું રૂપ થશે માટે અહીં લખીએ ગુણ્યાં 10 ની ૩ ઘાટ હવે સુ આપણને જવાબ મળી ગયો છે તે જાણવા માટે એ બાબત નું ધ્યાન રાખવાનું છે કે આ જે સંખ્યા છે તે 1 કરતા મોટી અને 10 કરતા નાની હોવી જોઈએ જે નથી તેથી વધુ સાદુરૂપ આપીને આપણે આ સંખ્યા ને એવી સંખ્યા માં ફેરવીએ જે 1 થી મોટી અને 10 કરતા નાની હોઈ ૦.8 એ 8 દશાંશ દર્શાવે છે જેને આપણે આ રીતે પણ લખી શકીએ કે 8 ગુણ્યાં 10 ની -1 ઘાટ અને તેને ગુણ્યાં 10 ની 3 ઘાટ વધુ સાદુંરૂપ આપીએ તો અહીં થશે 8 ગુણ્યાં 10 ની 3 ઓછા 1 ઘાટ જે થશે 10 નો વર્ગ આમ આપણી જે મૂળ રકમ હતી તેનો જવાબ મળે છે 8 ગુણ્યાં 10 ની 2 ઘાટ અથવા 8 ગુણ્યાં 10 નો વર્ગ