If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘનમૂળનું પુનરાવર્તન

ઘનમૂળનું પુનરાવર્તન, અને કેટલાક મહાવરાના પ્રશ્નોનો પ્રયત્ન કરો.

ઘનમૂળ

સંખ્યાનું ઘનમૂળ એ અવયવ છે જેનો આપણે સંખ્યા મેળવવા તેની જ સાથે ત્રણ વખત ગુણાકાર કરીએ છીએ.
ઘનમૂળની નિશાની A3 છે .
સંખ્યાનું ઘનમૂળ શોધવું એ સંખ્યાનો ઘન કરવાનું વિરુદ્ધ છે.
ઉદાહરણ:
3×3×3 = 33=27
તેથી A273 = 3
ઘનમૂળ શોધવા વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો તપાસો.

ઘનમૂળ શોધવું

જો આપણે આપેલી સંખ્યામાં પરિણામ મેળવવા કયા અવયવનો ગુણાકાર તેની જ સાથે ત્રણ વખત કર્યો છે તે ન શોધી શકીએ, તો આપણે અવયવ વૃક્ષ બનાવી શકીએ.
ઉદાહરણ:
A643=?
અહીં 64 માટે અવયવ વૃક્ષ છે:
તેથી 64 ના અવિભાજ્ય અવયવ 2×2×2×2×2×2 છે.
આપણે A643 શોધી રહ્યાં છીએ, તેથી આપણે અવિભાજ્ય અવયવને ત્રણ સરખા જૂથોમાં વિભાજિત કરવા માંગીએ છીએ.
નોંધો કે આપણે સમાન અવયવને ફરીથી ગોઠવી શકીએ તેથી:
64=2×2×2×2×2×2=(2×2)×(2×2)×(2×2)
તેથી (2×2)3=43=64.
તેથી A6434 છે.

મહાવરો

પ્રશ્ન 1
A1253=?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

*આ રીતના વધુ પ્રશ્નનો પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરાને તપાસો:** Finding cube roots
આ કોયડાને: Equations with square and cube roots તપાસો