મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
ઘનફળને સાદુરૂપ આપતા
વર્ગમૂળ ધરવતી પદાવલી 1 નું સાદુરૂપ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને અહીં ઋણ 343 નું ઘનમૂળ શોધવાનું કહ્યું છે અથવા બીજી રીતે કહીએ તો એવી સંખ્યા શોધવાની છે જેનું 3 વખત ગુણાકાર કરતા -343 મળે તેને આ રીતે પણ લખી શકાય કે ઋણ 343 ની 1 ત્રિતયૌનશ ઘાટ અને તે માટેનો સૌથી સરળ રસ્તો એ છે કે આ સંખ્યા ના અવયવ પાડીએ ચાલો તો ઋણ 343 ના અવયવ પાડીએ આમ સૌપ્રથમ તેના અવયવ પડશે -1 ગુણ્યાં 343 જુઓ કે 343 એ 2 વડે વિભાજ્ય છે ના સુ તે 3 વડે વિભાજ્ય છે તેના અંકો ના સર્વદા થી તે 3 વડે વિભાજ્ય થતું નથી માટે તે 3 વડે પણ વિભાજ્ય નથી તેના અંકો નો સરવાળો 10 છે માટે તે 3 વડે વિભાજ્ય નથી 4 વડે પણ વિભાજ્ય નથી કારણ કે તે 1 એકી સંખ્યા છે 5 વડે પણ નહિ કારણકે તેનો એકમ નો અંક 0 કે 5 નથી તે 6 વડે વિભાજ્ય નથી કારણકે તે 2 અને 3 વડે પણ વિભાજ્ય નથી સુ તે 7 વડે વિભાજ્ય છે ચાલો તેને ચકાસીએ 343 ભાગ્ય 7 7 ચોક 28 7 પંચમ 35 વધી જાય માટે 7 ચોક 28 34 માંથી 28 બાદ કરીએ તો આપણી પાસે 6 રહે ઉપર થી ઉતારીએ 3 માટે અહીં થશે 63 ને 7 નોએ 63 આમ એ 7 વડે વિભાજ્ય છે માટે 343 ના બીજા અવયવ મળશે 7 અને આપણે જાણીએ છીએ કે 49 એ 7 ગુણ્યાં 7 ને બરાબર છે તો હવે આને દર્શાવીએ તેને આપણે આ રીતે લખી શકીએ ઘનમૂળ માં ઋણ 1 ગુણ્યાં 7 ગુણ્યાં 7 ગુણ્યાં 7 વધુ સાદુંરૂપ આપતા તેને આ રીતે લખાય ઘનમૂળ માં ઋણ 1 ગુણ્યાં ઘનમૂળ માં 7 ગુણ્યાં 7 ગુણ્યાં 7 હવે ઋણ 1 નું ઘનમૂળ સુ થાય તે એકજ મળે તો ચાલો તે ચકાસી લઈએ ઋણ 1 ગુણ્યાં ઋણ 1 ગુણ્યાં ઋણ 1 બરાબર ઋણ એકજ મળે કારણકે ઋણ 1 ગુણ્યાં ઋણ 1 એટલે ધન 1 થાય અને એક નો ઋણેક સાથે ગુણાકાર કરતા આપણને ઋણ 1 જ મળે હવે આ બાજુ ના પદ વિષે જોઈએ તો 7 ગુણ્યાં 7 ગુણ્યાં 7 નું ઘનમૂળ 7 જ મળે કારણકે 7 ગુણ્યાં 7 ગુણ્યાં 7 કરતા આપણને 343 મળે જેનું ઘનમૂળ છે 7 અને -1 નો 7 સાથે ગુણાકાર કરતા આપણને મળે -7 આમ આપણો જવાબ થશે -7