If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘાતાંકના ગુણધર્મનું પુનરાવર્તન

ઘાતાંકના સામાન્ય ગુણધર્મોનું પુનરાવર્તન કરો જે આપણને ઘાતને જુદી જુદી લખવાની અનુમતિ આપે છે. ઉદાહરણ તરીકે, x²⋅x³ ને x⁵ તરીકે લખી શકાય.
PropertyExample
xnxm=xn+m2325=28
xnxm=xnm3832=36
(xn)m=xnm(54)3=512
(xy)n=xnyn(35)7=3757
(xy)n=xnyn(23)5=2535
આ ગુણધર્મો વિષે વધુ શીખવા માંગો છો? તપાસો આ વિડિયો અને આ વિડિયો.

ઘાતનો ગુણાકાર

આ ગુણધર્મ બતાવે છે કે જયારે સમાન આધાર ધરાવતી બે ઘાત ગુણતા, ત્યારે આપણે ઘાતાંક ઉમેરીએ છીએ.
xnxm=xn+m

ઉદાહરણ

5255=52+5=57

મહાવરો

પ્રશ્ન 1.1
સાદુરૂપ આપો.
8n ના સ્વરૂપમાં પદાવલીને ફરીથી લખો.
8684=

આ જેવી વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.

ઘાતનું ભાગફળ

આ ગુણધર્મ બતાવે છે કે જયારે સમાન આધાર ધરાવતી બે ઘાત ભાગીએ, ત્યારે આપણે ઘાતાંક બાદ કરીએ છીએ.
xnxm=xnm

ઉદાહરણ

3832=382=36

મહાવરો

પ્રશ્ન 2.1
સાદુરૂપ આપો.
7n ના સ્વરૂપમાં પદાવલીને ફરીથી લખો.
7773=

આ જેવી વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.

ઘાતના ઘાતનો ગુણધર્મ

આ ગુણધર્મ બતાવે છે કે ઘાતના ઘાત શોધવા માટે આપણે ઘાતાંકનો ગુણાકાર કરીએ.
(xn)m=xnm

ઉદાહરણ

(82)3=823=86

મહાવરો

પ્રશ્ન 3.1
સાદુરૂપ આપો.
2n ના સ્વરૂપમાં પદાવલીને ફરીથી લખો.
(24)2=

આ જેવી વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.

ગુણાકારની ઘાત

આ ગુણધર્મ બતાવે છે કે જયારે ગુણાકારની ઘાત લઈએ, ત્યારે આપણે અવયવની ઘાતનો ગુણાકાર કરીએ છીએ.
(xy)n=xnyn

ઉદાહરણ

(35)6=3656

મહાવરો

પ્રશ્ન 4.1
સમાન પદાવલીને પસંદ કરો.
(47)8=?
કોઈ એક જવાબ પસંદ કરો:

આ જેવી વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.

ભાગફળનો ઘાત

આ ગુણધર્મ બતાવે છે કે જયારે ભાગફળનો ઘાત લેતા, આપણે અંશનો અને છેદનો ઘાત ભાગીએ.
(xy)n=xnyn

ઉદાહરણ

(72)8=7828

મહાવરો

પ્રશ્ન 5.1
સમાન પદાવલીને પસંદ કરો.
(65)9=?
કોઈ એક જવાબ પસંદ કરો:

આ જેવી વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.