મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
ગુણાકાર સાથે ઘાતાંકના ગુણધર્મો
જયારે સંખ્યાઓ એકબીજા સાથે ગુણાયેલ હોય ત્યારે ઘાતાંકનું સાદું રૂપ કઈ રીતે આપવું તે શીખો. આપણે શીખીશું કે (a*b)^c એ a^c*b^c, a^c*a^d ને સમાન છે જે a^(c+d) અને (a^c)^d ને સમાન છે જે a^(c*d) ને બરાબર છે. આપણે આ ત્રણ ગુણધર્મોને આધારે ઉદાહરણ પણ ઉકેલીશું. સલ ખાન અને CK-12 Foundation દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.