મુખ્ય વિષયવસ્તુ
ઘાતાંકનું પુનરાવર્તન
ઘાતાંકના પાયાનું પુનરાવર્તન કરો અને અમુક મહાવરાનો પ્રયત્ન કરો.
ઘાતાંક અને આધાર
અહીં ઘાતાંક અને આધાર કેવો દેખાય તે છે:
ઉપર લખેલી નાની અને સંખ્યાની જમણી બાજુ લખેલી સંખ્યાને કહેવાય છે. ઘાતાંકની નીચે આપેલી સંખ્યાને કહેવાય છે. આ ઉદાહરણમાં, આધાર છે અને ઘાતાંક છે.
ઘાતાંક વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો તપાસો.
ઘાતાંકની કિંમત શોધવી
ઘાતાંક આપણને કહે છે કે આધારને તેની જ સાથે કેટલી વખત ગુણવું.
આપણા ઉદાહરણમાં, આપણને કહે છે કે આધાર ને તેની જ સાથે વખત ગુણેલો છે.
જયારે ઘાતાંક શૂન્ય હોય ત્યારે શું?
કોઈ પણ આધારનો શૂન્ય ઘાતાંક બરાબર થાય.
ઉદાહરણ તરીકે, .
શા માટે તે જોવા આ વિડીયો ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.