મુખ્ય વિષયવસ્તુ
ઘાતાંકનો પરિચય
ઘાતાંક અને આધારનો કઈ રીતે ઉપયોગ કરવો તે શીખો. ઉદાહરણ તરીકે, 4 x 4 x 4 x 4 x 4 ને ઘાતાંક સાથે લખવું.
અહીં ઘાતાંક અને આધાર કેવો દેખાય તે છે:
ઉપર લખેલી નાની અને સંખ્યાની જમણી બાજુ લખેલી સંખ્યાને start color #e07d10, start text, ઘ, ા, ત, ા, ં, ક, end text, end color #e07d10 કહેવાય છે. ઘાતાંકની નીચે આપેલી સંખ્યાને start color #11accd, start text, આ, ધ, ા, ર, end text, end color #11accd કહેવાય છે. આ ઉદાહરણમાં, આધાર start color #11accd, 4, end color #11accd છે અને ઘાતાંક start color #e07d10, 3, end color #e07d10 છે.
અહીં ઉદાહરણ છે જ્યાં આધાર start color #11accd, 7, end color #11accd છે અને ઘાતાંક start color #e07d10, 5, end color #e07d10 છે.
ઘાતાંક આપણને આધારને તે જ સંખ્યા વડે કેટલી વખત ગુણવું તે કહે છે. આપણા ઉદાહરણમાં, start color #11accd, 4, end color #11accd, start superscript, start color #e07d10, 3, end color #e07d10, end superscript આપણને start color #11accd, 4, end color #11accd ના આધારને તેના જ વડે start color #e07d10, 3, end color #e07d10 વખત ગુણવાનું કહે છે.
એકવાર આપણે ગુણાકારનો પ્રશ્ન લખી લીધા બાદ, આપણે સરળતાથી પદાવલિની કિંમત શોધી શકીએ. આપણે જે ઉદાહરણ માટે કામ કરી રહ્યા છીએ તેના માટે આ જોઈએ.
ઘાતાંકનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ એ છે કે તે મોટી સંખ્યાઓને લખવાની ટૂંકી રીત છે. ઉદાહરણ તરીકે, ધારો કે આપણે નીચેનાને દર્શાવવા માંગીએ છીએ:
તે લખવા માટે ખૂબ લાંબું છે. ટાઈપ કરીને મારા હાથ દુઃખી ગયા! તેના બદલે આપણે જોઈ શકીએ છીએ કે start color #11accd, 2, end color #11accd તેની સાથે start color #e07d10, 6, end color #e07d10 વખત ગુણાયેલો છે. તેનો અર્થ આપણે તે જ સમાન બાબત આધાર તરીકે start color #11accd, 2, end color #11accd અને ઘાતાંક તરીકે start color #e07d10, 6, end color #e07d10 સાથે લખી શકીએ.
સરસ, કેટલાક મહાવરાના પ્રશ્નનો પ્રયત્ન કરીને ખાતરી કરો કે આપણે ઘાતાંકને સમજીએ છીએ.
મહાવરાનો ગણ:
કોયડાઓનો ગણ:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.