મુખ્ય વિષયવસ્તુ
સંખ્યાઓનો વર્ગ કરવો
પાયાની સંખ્યાઓનો વર્ગ કઈ રીતે કરવો તે શીખો અને વર્ગ કરવો અને ચોરસના ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ બનાવો.
start color #11accd, 3, end color #11accd નો વર્ગ ધરાવતા ઉદાહરણ દ્વારા શરૂઆત કરીએ.
તમે સમજ્યા તેની ખાતરી કરવા માટે અહીં સવાલ છે:
વર્ગ સાથે સંબંધ
start color #11accd, 3, end color #11accd, squared (વંચાય "ત્રણનો વર્ગ") એ બાજુની લંબાઈ start color #11accd, 3, end color #11accd હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધવાને બરાબર છે.
મહાવરાનો ગણ:
પ્રશ્નોનો સમૂહ:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.