મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
ઋણ ઘાતાંક
ઋણ ઘાતાંકવાળી પદાવલીઓને ધન ઘાતાંકવાળા અપૂર્ણાંક તરીકે કઈ રીતે લખી શકાય તે શીખો. ધન ઘાતાંક આપણને જણાવે છે કે આધારની સંખ્યાને કેટલી વખત ગુણવી જોઈએ, અને ઋણ ઘાતાંક આપણને જણાવે છે કે આધારની સંખ્યાને કેટલી વખત ભાગવી જોઈએ. આપણે ઋણ ઘાતાંક x⁻ⁿ ને 1 / xⁿ રીતે ફરીથી લખી શકીએ. ઉદાહરણ તરીકે, 2⁻⁴ = 1 / (2⁴) = 1/16. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.