If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દસની ઘાત સાથે ગુણાકાર અને ભાગાકાર

સમસ્યા

રાણીએ પદાવલિને પદ્ધતિસર ઉકેલવાનો પ્રયત્ન કર્યો.
(3104)0.002=(3104)(2103)પગલું 1=(32)(104103)પગલું 2=6101પગલું 3\qquad\begin{aligned} &(3 \cdot 10^4) \cdot 0.002 \\\\ \\ =&(3 \cdot 10^4) \cdot (2\cdot10^{-3})&\green{\text{પગલું } 1}\\\\ \\ =&(3\cdot2)\cdot(10^4\cdot10^{-3})&\blue{\text{પગલું } 2}\\\\ \\ =&6 \cdot10^1&\purple{\text{પગલું } 3} \\\\ \end{aligned}
રાણીની ભૂલ શોધો.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?