If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રમાણિત સ્વરૂપનું પુનરાવર્તન

પ્રમાણિત સ્વરૂપના પાયાનું પુનરાવર્તન કરો અને અમુક મહાવરાનો પ્રયત્ન કરો. 

પ્રમાણિત સ્વરૂપ

એક સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં લખાયેલ છે જયારે કોઈ સંખ્યા 1 અથવા તેના કરતા વધુ હોય પરંતુ 10 ની ઘાત વડે ગુણાયેલ 10 કરતા નાની હોય ત્યારે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખવામાં આવે.
નીચે આપેલ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં લખાયેલ છે:
  • 5, point, 4, times, 10, cubed
  • 8, point, 013, times, 10, start superscript, minus, 6, end superscript
પ્રમાણિત સ્વરૂપ વિશે વધુ શીખવા માંગો છો? તપાસો આ વિડિયો.

પ્રમાણિત સ્વરૂપમાં સંખ્યા લખતા

10 કરતા મોટી સંખ્યા

જો આપણી પાસે 10 કરતા મોટી સંખ્યા હોય, આપણે જ્યાં સુધી 1 અને 10 વચ્ચે સંખ્યા ન મળે ત્યાં સુધી દશાંશ બિંદુને ડાબી બાજુ પર ખસેડીશું. પછી, આપણે દશાંશને જેટલું ખસેડ્યું તે સંખ્યાની ગણતરી કરીએ અને તેને 10 ના આધાર ઉપર ઘાતાંક તરીકે લખીએ. અંતે, આપણે 10 ની ઘાત વડે ગુણાયેલી સંખ્યા લખીએ.
ઉદાહરણ
ચાલો 604, comma, 000 ને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ.
જો આપણે દશાંશને ડાબે ખસેડીએ, આપણને 60, comma, 400, point, 0 મળે છે. આપણે દશાંશને જ્યાં સુધી 1 અને 10 વચ્ચે સંખ્યા ન મળે ત્યાં સુધી ખસેડ્યા કરીએ.
આપણે દશાંશને start color #a75a05, 5, end color #a75a05 વખત ડાબીબાજુ ખસેડવું પડશે.
હવે, આપણી પાસે 6, point, 04 છે.
અંતે, આપણે 6, point, 04 અને 10, start superscript, start color #a75a05, 5, end color #a75a05, end superscript નો ગુણાકાર કરીએ:
પ્રમાણિત સ્વરૂપમાં 604, comma, 0006, point, 04, times, 10, start superscript, start color #a75a05, 5, end color #a75a05, end superscript છે.

1 થી નાની સંખ્યા

જો આપણી પાસે 1 કરતા નાની સંખ્યા હોય, આપણે જ્યાં સુધી 1 અને 10 વચ્ચે સંખ્યા ન મળે ત્યાં સુધી દશાંશ બિંદુને જમણી બાજુ પર ખસેડીશું. પછી, આપણે દશાંશને જેટલું ખસેડ્યું તે સંખ્યાની ગણતરી કરીએ અને તેને 10 ના આધાર ઉપર ઋણ ઘાતાંક તરીકે લખીએ. અંતે, આપણે 10 ની ઘાત વડે ગુણાયેલી સંખ્યા લખીએ.
ઉદાહરણ
ચાલો 0, point, 0058 ને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ.
જો આપણે દશાંશને start color #1fab54, 3, end color #1fab54 વખત જમણે ખસેડીએ, તો આપણને 1 અને 10 વચ્ચે સંખ્યા મળે.
હવે, આપણી પાસે 5, point, 8 છે.
અંતે, આપણે 5, point, 8 વખત 10, start superscript, start color #1fab54, minus, 3, end color #1fab54, end superscript લખીએ:
પ્રમાણિત સ્વરૂપમાં 0, point, 00585, point, 8, times, 10, start superscript, start color #1fab54, minus, 3, end color #1fab54, end superscript છે.

મહાવરો

પ્રશ્ન 1
  • વર્તમાન
આ સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં લખો.
245, comma, 600, comma, 000, comma, 000

આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.