અહી કહ્યું છે કે 100 નું વર્ગમૂળ શોધો ચાલો તેને અહી નીચે મોહતા અક્ષર માં લખું છું વર્ગમૂળ માં 100 જયારે આ રીતે તમે કોઈ પદ જુઓ તો તેનો અર્થ છે કે ધન વર્ગ્મું આપણે ઋણ સંખ્યા ઓ ને પણ જાણીએ છે અને આપણે એ પણ જાણીએ છે કે વર્ગમૂળ ઋણ માં પણ મળે પણ જયારે વર્ગમૂળ ની નિશાની આપેલ હોઈ ત્યારે તેનો અર્થ છે કે ફક્ત ધન વર્ગમૂળ આમ આપણે એવી સંખ્યા શોધીએ છે કે જેનો તે સંખ્યા સાથે જ ગુણાકાર કરવા થી આપણને 100 મળે તો એવી કઈ સંખ્યા છે કે જેનો તે સંખ્યા સાથે જ ગુણાકાર કરતા આપણને 100 મળે જુઓ કે 9 નો 9 સાથે ગુણાકાર કરીએ તો આપણને 81 મળે પણ જો 10 ગુણ્યા 10 કરીએ તો આપણને 100 મળે માટે આપણે તેને આ રીતે પણ લખી શકાઈ વર્ગમૂળ માં હવે 100 એ 10 ગુણ્યા 10 ને બરાબર છે માટે વર્ગમૂળ માં લખીએ 10 ગુણ્યા 10 અને આપણે જાણીએ છે કે કોઈ સંખ્યા નો તે સંખ્યા થી ગુણાકાર કરવા થી વર્ગમૂળ તે સંખ્યા ને બરાબર મળે આમ તેનો જવાબ થશે 10 આમ 100 નું વર્ગમૂળ છે 10 માટે તેને આમ પણ લખી શકાઈ કે 10 નો વર્ગ બરાબર 10 ગુણ્યા 10 બરાબર 100