એક બાળકના ટી-શર્ટમાં ચાર પંચમાંઉન્સ યાર્ડ કાપડની જરૂર પડે છે અથવા એમ કહી શકાય કે એક યાર્ડ કાપડનો ચાર પંચમાંઉન્સ ભાગ તો અડતાળીશ યાર્ડ કાપડમાંથી કેટલા ટી-શર્ટ બનાવી શકાય બીજી રીતે કહીયે તો અડતાળીશ યાર્ડ માંથી ચાર પંચમાંઉન્સ યાર્ડના યાર્ડના કેટલા સમૂહ કે ભાગ બનાવી શકાય આમ અડતાળીશ યાર્ડને ચાર પંચમાંઉન્સ યાર્ડના ભાગોમાં વિભાજીત કરીયે તો હવે કહો કે તેવા કેટલા ભાગ મળે કારણકે દરેક ભાગ માંથી બાળકો માટેના ટી-શર્ટ બનાવના છે આમ ચાર પંચમાંઉન્સ ના ભાગોની સંખ્યા બરાબર બાળકોના ટી-શર્ટની સંખ્યા હવે જયારે કોઈ અપૂર્ણાંક વડે ભાગાકાર કરીયે તો યાદ રાખો કે તે પ્રક્રિયા એ જેતે અપૂર્ણાંકના વ્યસ્ત સંખ્યા વ્યસ્ત અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવા જેવીજ પ્રક્રિયા છે હવે જયારે કોઈ અપૂર્ણાંક વડે ભાગાકાર કરીયે તો યાદ રાખો કે તે પ્રક્રિયા એ જેતે અપૂર્ણાંકના વ્યસ્ત અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવા જેવીજ પ્રક્રિયા છે આમ જો અહીં ચાર પંચમાંઉન્સ છે તો તે થઇ જશે પાંચ ચતુર્થાંઉન્સ વ્યસ્ત અપૂર્ણાંક હવે જુઓ કે અહીં પૂર્ણ સંખ્યા છે અને આ અપૂર્ણાંક છે પૂર્ણાંકને પણ અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકાય આમ અડતાળીશના ના છેદમાં એક ગુણ્યાં પાંચના છેદમાં ચાર તરીકે પણ લખી શકાય હવે અંશ નો અંશ સાથે ગુણાકાર કરીને જે જવાબ મળે તેનો ચાર વડે ભાગાકાર કરતા આપણને અંતિમ જવાબ મળી જાય પણ ગુણાકારના જવાબમાં મોટી સંખ્યા મળશે અને તેનો ભાગાકાર કરવામાં પણ વધુ સમય લાગે તેને બદલે આપણે આ પદમાંજ છેદ ઉડાળીને તે ગણતરી કરી શકીયે આપણે અંશ અને છેદને ચાર વડે ભાગીયે પહેલા આ રીતે લખીયે અડતાળીશ ગુણ્યાં પાંચ છેદમાં ચાર ચાલો હવે અંશ ને ચાર વડે ભાગીયે અડતાળીશ ને ચાર વડે ભાગી શકાય બાર ચોક અડતાળીશ હવે અંશમાં જે કર્યું તે છેદમાં પણ કરીયે માટે ચારને ચાર વડે ભાગતા આપણને મળે એક હવે આપણી પાસે ફક્ત બાર ગુણ્યાં પાંચ બાકી રહ્યા જેની કિંમત મળે સાઈઠ બાર ગુણ્યાં પાંચ બરાબર સાઈઠ આમ સાઈઠ ના છેદમાં એક જેને બરાબર ફક્ત સાઈઠ લખી શકાય આમ અડતાળીશ યાર્ડ કાપડ માંથી સાઈઠ ટી-શર્ટ બનાવી શકાય જે દરેકમાં ચાર પંચમાંઉન્સ યાર્ડ કાપડનો ઉપયોગ થયો હોય