નીચેની આકૃતિ દ્વારા 109 % દર્શાવો થોડું પુનરાવર્તન કરી લઈએ, 109% તેને આ રીતે પણ લખાય 109 per cent અંગ્રેજીમાં ટકા માટે percent શબ્દ છે જેનો અર્થ છે પ્રતિ સો પ્રતિ એક સો અથવા 100 માંથી માટે અહીં લખી શકીએ 109 પ્રતિ 100 જો તમારી પાસે 100 પ્રતિ 100 હોય તો તેનો અર્થ છે તમે કંઈક પૂર્ણની વાત કરી રહ્યા છો પણ, અહીં તો પૂર્ણ કરતા પણ વધુની વાત છે આપણી પાસે 109 પ્રતિ 109 પ્રતિ 100 છે. આપણે તેને ગુણોત્તર અથવા અપૂર્ણાંકની રીતે લખી શકીએ આ રીતે લખીએ 109 પ્રતિ 100 અથવા 109 છેદમાં 100 તો ચાલો હવે તેને અહીં આકૃતિમાં દર્શાવીએ આ જે ચોરસ છે તેને એક પૂર્ણ તરીકે ગણીએ પહેલાના વીડિયોમાં આપણે જોયું હતું કે આ 10 બાય 10 નું એક ચોરસ છે તે 100 ભાગોમાં વહેચાયેલું છે માટે જો આપણને 100 માંથી 109 ભાગ જોઈતા હોય તો, આપણે શેના વિશે વાત કરી રહ્યા છીએ તેનો અર્થ છે કે આ આખા ચોરસના બધા જ 100 ભાગને આવરી લઈએ આ બધા જ 100 ભાગને અલગ રંગથી આચ્છાદિત કરીએ આ બધા ભાગ 100 દર્શાવે છે આ આખો પ્રદેશ 100% દર્શાવે છે. તે 100 ના છેદમાં 100 છે એટલે કે 100% આ બધાનો અર્થ તમે સમજી રહ્યા છો તેવી આશા રાખું છું તે 100 ના છેદમાં 100 છે અથવા 100% આ બધાનો અર્થ તમે સમજી રહ્યા છો તેવી આશા રાખું છું તેનો અર્થ છે કે 100 માંથી 100 અથવા સંપૂર્ણ કે પુરેપુરૂ. જુઓ કે આપણે આ આખા ચોરસને આવરી લીધો છે. તે 100 માંથી 100 દર્શાવે છે પણ પ્રશ્નમાં તો 109 % દર્શાવવાનું કહ્યું છે આપણે તેમાંથી 100 ને તો દર્શાવ્યા જ છે પણ હવે વધુ બીજા 9 ની જરૂર છે. માટે બીજા 9 ભાગને આચ્છાદિત કરીએ અહીં આ ચોરસમાં તે દર્શાવીએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ આમ, આ જે ભાગ છે તે આ આખા ચોરસનો 9 % છે આ આખું ચોરસ 100 % દર્શાવે છે માટે જો આ આખું ચોરસ વત્તા આ ભૂરા રંગવાળા ભાગની વાત કરીએ તો તે આખા ચોરસનો 109 % ભાગ લે છે તેમ કહી શકાય.