મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 3
Lesson 5: ટકા, અપૂર્ણાંક, અને દશાંશનું રૂપાંતર- દશાંશનું ટકામાં રૂપાંતર: 0.601
- દશાંશનું ટકામાં રૂપાંતર: 1.501
- દશાંશનું ટકામાં રૂપાંતર
- ટકાને દશાંશમાં ફેરવો: 59.2%
- ટકાને દશાંશમાં ફેરવો: 113.9%
- ટકાને દશાંશમાં ફેરવો
- ટકાને દશાંશ અને અપૂર્ણાંકમાં ફેરવવાના ઉદાહરણ
- ટકા, અપૂર્ણાંક, અને દશાંશ વચ્ચે ફેરવો
- ટકાને અપૂર્ણાંકમાં ફેરવો
- અપૂર્ણાંકને ટકામાં રૂપાંતરિત કરો
- સંખ્યાત્મક પદાવલીને ક્રમમાં ગોઠવો
- દશાંશ અને ટકામાં ફેરવવાનું પુનરાવર્તન
- ટકા અને અપૂર્ણાંકમાં ફેરવવાનું પુનરાવર્તન
- અપૂર્ણાંકને દશાંશ તરીકે લખવાનું પુનરાવર્તન
- દશાંશને અપૂર્ણાંક તરીકે લખવાનું પુનરાવર્તન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ટકા, અપૂર્ણાંક, અને દશાંશ વચ્ચે ફેરવો
ઉદાહરણ તરીકે, 50%, 1/2, અને 0.5 તમામ કઈ રીતે સમાન છે તે શીખો.
ટકા, અપૂર્ણાંક, અને દશાંશ બધી સંખ્યાને લખવાની ફક્ત જુદી જુદી રીત છે. ઉદાહરણ તરીકે, નીચેની દરેક સમાન છે:
ટકા | અપૂર્ણાંક | દશાંશ |
---|---|---|
50, percent | start fraction, 1, divided by, 2, end fraction | 0, point, 5 |
રુપાંતરમાં, આપણે કહી શકીએ કે બિમલે પીઝાના 50, percent, અથવા પીઝાનો start fraction, 1, divided by, 2, end fraction, અથવા પીઝાના 0, point, 5 ખાધા. આ બધા ત્રણેય શબ્દોનો અર્થ સમાન જ થાય છે.
આ આર્ટીકલમાં, આપણે ટકા, અપૂર્ણાંક, અને દશાંશ વચ્ચે કઈ રીતે ફેરવવું તે શીખીશું.
ટકા અને અપૂર્ણાંક વચ્ચે ફેરવવું
ટકાથી અપૂર્ણાંક
15, percent ને સરળ અપૂર્ણાંકમાં ફેરવવાનું ઉદાહરણ જોઈએ.
આપણે શોધ્યું કે 15, percent બરાબર start fraction, 3, divided by, 20, end fraction થાય.
અપૂર્ણાંકથી ટકા
start fraction, 3, divided by, 5, end fraction ને ટકામાં ફેરવીએ. start fraction, 3, divided by, 5, end fraction ને 100 ના છેદ સાથે અપૂર્ણાંકમાં ફેરવવું એ અહીં ચાવી છે. આ કરવા માટે, આપણે જાણવાની જરૂર છે કે કોના ગુણ્યા 5 આપણને 100 આપે.
તે સંખ્યા 100, divided by, 5, equals, start color #11accd, 20, end color #11accd છે:
હવે આપણે start fraction, 3, divided by, 5, end fraction ને ટકામાં ફેરવવા માટે તૈયાર છીએ.
આપણે શોધ્યું કે start fraction, 3, divided by, 5, end fraction બરાબર 60, percent થાય.
ટકા અને દશાંશ વચ્ચે ફેરવવું
ટકાથી દશાંશ
8, percent ને દશાંશમાં ફેરવો:
આપણે શોધ્યું કે 8, percent બરાબર 0, point, 08 થાય.
મહાવરો
દશાંશથી ટકા
0, point, 05 ને ટકામાં ફેરવો:
આપણે શોધ્યું કે 0, point, 05 બરાબર 5, percent થાય.
જયારે દશાંશ સંખ્યા દશાંશમાં હોય, ત્યારે ટકાને દશાંશમાં ફેરવવું થોડું અઘરું થઈ શકે. જોઈએ કે તમે તેને શોધી શકો કે નહિ!
મહાવરો
મહાવરાનો ગણ:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.