મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 3
Lesson 5: ટકા, અપૂર્ણાંક, અને દશાંશનું રૂપાંતર- દશાંશનું ટકામાં રૂપાંતર: 0.601
- દશાંશનું ટકામાં રૂપાંતર: 1.501
- દશાંશનું ટકામાં રૂપાંતર
- ટકાને દશાંશમાં ફેરવો: 59.2%
- ટકાને દશાંશમાં ફેરવો: 113.9%
- ટકાને દશાંશમાં ફેરવો
- ટકાને દશાંશ અને અપૂર્ણાંકમાં ફેરવવાના ઉદાહરણ
- ટકા, અપૂર્ણાંક, અને દશાંશ વચ્ચે ફેરવો
- ટકાને અપૂર્ણાંકમાં ફેરવો
- અપૂર્ણાંકને ટકામાં રૂપાંતરિત કરો
- સંખ્યાત્મક પદાવલીને ક્રમમાં ગોઠવો
- દશાંશ અને ટકામાં ફેરવવાનું પુનરાવર્તન
- ટકા અને અપૂર્ણાંકમાં ફેરવવાનું પુનરાવર્તન
- અપૂર્ણાંકને દશાંશ તરીકે લખવાનું પુનરાવર્તન
- દશાંશને અપૂર્ણાંક તરીકે લખવાનું પુનરાવર્તન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશ અને ટકામાં ફેરવવાનું પુનરાવર્તન
દશાંશને ટકા તરીકે અને ટકાને દશાંશ તરીકે લખવાનું પુનરાવર્તન કરો. પછી, કેટલાક મહાવરાના પ્રશ્નનો પ્રયત્ન કરો.
ટકાનો અર્થ શું છે?
ટકા એટલે 'પ્રતિ સો.' તેથી, આપણે ટકાની નિશાનીને 'પ્રતિ સો' વડે બદલી શકીએ.
ઉદાહરણ:
ટકાને દશાંશ તરીકે લખવું
ટકાને દશાંશ તરીકે લખવા, આપણે ટકાને 100 વડે ભાગીએ.
ઉદાહરણ 1
42, percent ને દશાંશમાં ફેરવો:
ઉદાહરણ 2
370, percent ને દશાંશમાં ફેરવો:
ટકાને દશાંશ સ્વરૂપે લખવાનો વધુ અભ્યાસ કરવા માંગો છો? ચકાસો આ વિડીયો.
મહાવરો
આ પ્રકારની વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.
દશાંશને ટકા તરીકે ફરીથી લખવું
દશાંશને ટકા તરીકે લખવા, આપણે દશાંશને 100 સાથે ગુણીએ.
ઉદાહરણ 1
0, point, 03 ને ટકામાં ફેરવો:
ઉદાહરણ 2
5, point, 8 ને ટકામાં ફેરવો:
દશાંશ અપૂર્ણાંકોને ટકા સ્વરૂપે લખવાનો વધુ અભ્યાસ કરવા માંગો છો? ચકાસો આ વિડીયો.
મહાવરો
આ પ્રકારની વધુ સમસ્યાઓનો પ્રયાસ કરવા માગો છો? તપાસો આ સ્વાધ્યાય.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.