If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: પૂર્વ બીજગણિત > Unit 3

Lesson 5: ટકા, અપૂર્ણાંક, અને દશાંશનું રૂપાંતર

અપૂર્ણાંકને દશાંશ તરીકે લખવાનું પુનરાવર્તન

અપૂર્ણાંકને દશાંશ તરીકે લખવાનું પુનરાવર્તન કરો. પછી, કેટલાક મહાવરાના પ્રશ્નનો પ્રયત્ન કરો.

અપૂર્ણાંકને દશાંશ તરીકે લખો

અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવા માટે,આપણે અંશનો છેદ વડે ભાગાકાર કરીએ.
જો આપણી પાસે મિશ્ર સંખ્યા હોય તો પૂર્ણ અંક દશાંશચિન્હની ડાબી બાજુએ હોય છે.
ઉદાહરણ 1: 25
25=2÷5
  0.45)2.00000000-0020-20000
25=0.4
ઉદાહરણ 2: 378
3 દશાંશચિન્હની ડાબી બાજુએ છે. પછી આપણે 7 નો 8 વડે ભાગાકાર કરીશું.
78=7÷8
  0.8758)7.0000000000-0070-64     60     56    40        400010
378=3.875
અપૂર્ણાંકને દશાંશ તરીકે લખવાનો વધુ અભ્યાસ કરવા માંગો છો? ચકાસો this video.

મહાવરો

પ્રશ્ન 1
310 ને દશાંશ તરીકે ફરીથી લખો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75

આના જેવા બીજા દાખલાઓ ગણવા માંગો છો? ચકાસો this exercise.