If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્વ બીજગણિત

Course: પૂર્વ બીજગણિત > Unit 3

Lesson 5: ટકા, અપૂર્ણાંક, અને દશાંશનું રૂપાંતર

ટકાને અપૂર્ણાંકમાં ફેરવો

સમસ્યા

કોઈ એક ચોક્કસ મહિનામાં, એક સોલાર પેનલ દ્વારા અપેક્ષા કરતા 110% ઊર્જા ઉત્પન્ન થઇ.
તો સોલાર પેનલ દ્વારા અપેક્ષિત ઉર્જાના કેટલામાં ભાગ જેટલી ઊર્જા ઉત્પન્ન થઇ?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
અટકી ગયા?
અટકી ગયા?