મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 3
Lesson 5: ટકા, અપૂર્ણાંક, અને દશાંશનું રૂપાંતર- દશાંશનું ટકામાં રૂપાંતર: 0.601
- દશાંશનું ટકામાં રૂપાંતર: 1.501
- દશાંશનું ટકામાં રૂપાંતર
- ટકાને દશાંશમાં ફેરવો: 59.2%
- ટકાને દશાંશમાં ફેરવો: 113.9%
- ટકાને દશાંશમાં ફેરવો
- ટકાને દશાંશ અને અપૂર્ણાંકમાં ફેરવવાના ઉદાહરણ
- ટકા, અપૂર્ણાંક, અને દશાંશ વચ્ચે ફેરવો
- ટકાને અપૂર્ણાંકમાં ફેરવો
- અપૂર્ણાંકને ટકામાં રૂપાંતરિત કરો
- સંખ્યાત્મક પદાવલીને ક્રમમાં ગોઠવો
- દશાંશ અને ટકામાં ફેરવવાનું પુનરાવર્તન
- ટકા અને અપૂર્ણાંકમાં ફેરવવાનું પુનરાવર્તન
- અપૂર્ણાંકને દશાંશ તરીકે લખવાનું પુનરાવર્તન
- દશાંશને અપૂર્ણાંક તરીકે લખવાનું પુનરાવર્તન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
દશાંશનું ટકામાં રૂપાંતર: 1.501
સલ 1.501 ને ટકામાં ફેરવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો જોઈએ કે આપણે એક પોઇન્ટ પાંચસો એકને ટકા સ્વરૂપે લખી શકીયે કે કેમ તે માટે તેને છેદમાં સો હોય તેવા સ્વરૂપમાં લખવું પડે આમ આપણે તેને એક પોઇન્ટ પાંચસો એક છેદમાં એક લખીયે જુઓ કે તેની કિંમતમાં આપણે કોઈ ફેરફાર કર્યો નથી અને તેને સો ના છેદમાં સો સાથે ગુણીયે સો ના છેદમાં સો આ રીતે લખવાથી પણ કિંમતમાં કોઈ ફેરફાર થાય નહિ આ પદની કિંમત એકજ મળે પણ આ રીતે લખવાથી તેને અલગ સ્વરૂપ આપી શકાય આમ હવે છેદમાં લખાય એક ગુણ્યાં સો અને તે ખૂબ સરળ છે તે મળે એક સો તેમજ અંશમાં એક પોઇન્ટ પાંચસો એકનો એકસો સાથે ગુણાકાર જો આ સંખ્યાને દસ સાથે ગુણીયે તો આ દશાંશ ચિન્હ અહીં આવી જાય અને જો એકસો સાથે ગુણવું હોય તો ફરીથી દસ સાથે ગુણવું પડે માટે દશાંશ ચિન્હ વધુ એક જમણી તરફ આવી જાય આમ એકસો સાથે ગુણાકાર કરવાનો અર્થ છે દસ સાથે એક અને બે વખત ગુણાકાર આમ હવે દશાંશ ચિન્હ અહીં મળે માટે અંશમાં મળે એક સો પચાસ પોઇન્ટ એક આમ આપણે એક પોઇન્ટ પાંચસો એકને બીજી રીતે એક સો પચાસ પોઇન્ટ એકના છેદમાં સો તરીકે લખ્યું છે અથવા દર સો એ એક સો પચાસ પોઇન્ટ એક એમ પણ કહી શકાય અને લખીયે એક સો પચાસ પોઇન્ટ એક પ્રતિ એક સો આમ તે એક સો પચાસ પોઇન્ટ એક ટકા છે તેમ કહી શકાય અંગ્રેજીમાં પ્રતિ સો માટે પર સેન્ટ શબ્દ વપરાય છે અને પરસેન્ટને ગુજરાતીમાં ટકા કહે છે આમ એકસો પચાસ પોઇન્ટ એક ટકા માટે જો સરળ રીતે સમજીયે તો આ સંખ્યાને સો સાથે ગુણીને આપણે એકસો પચાસ પોઇન્ટ એક મેળવ્યા જેને આપણે એકસો પચાસ પોઇન્ટ એક ટકા તરીકે દર્શાવ્યા અને આ પ્રતિ સોને આપણે ટકાની નિશાની સ્વરૂપે દર્શાવીએ આમ તે થઇ ગયું