મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 3
Lesson 5: ટકા, અપૂર્ણાંક, અને દશાંશનું રૂપાંતર- દશાંશનું ટકામાં રૂપાંતર: 0.601
- દશાંશનું ટકામાં રૂપાંતર: 1.501
- દશાંશનું ટકામાં રૂપાંતર
- ટકાને દશાંશમાં ફેરવો: 59.2%
- ટકાને દશાંશમાં ફેરવો: 113.9%
- ટકાને દશાંશમાં ફેરવો
- ટકાને દશાંશ અને અપૂર્ણાંકમાં ફેરવવાના ઉદાહરણ
- ટકા, અપૂર્ણાંક, અને દશાંશ વચ્ચે ફેરવો
- ટકાને અપૂર્ણાંકમાં ફેરવો
- અપૂર્ણાંકને ટકામાં રૂપાંતરિત કરો
- સંખ્યાત્મક પદાવલીને ક્રમમાં ગોઠવો
- દશાંશ અને ટકામાં ફેરવવાનું પુનરાવર્તન
- ટકા અને અપૂર્ણાંકમાં ફેરવવાનું પુનરાવર્તન
- અપૂર્ણાંકને દશાંશ તરીકે લખવાનું પુનરાવર્તન
- દશાંશને અપૂર્ણાંક તરીકે લખવાનું પુનરાવર્તન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ટકાને દશાંશમાં ફેરવો: 59.2%
દશાંશને ટકા સ્વરૂપે પણ લખી શકાય. પ્રતિ-સેન્ટ એટલે પ્રતિ-100. તેથી, સમાન ટકા મેળવવા માટે આપણે દશાંશને 100 વડે ગુણીએ. પછી, આપણે ટકાની નિશનીને(%) ઉમેરીએ. ઉદાહરણ તરીકે 0.8✕100 ઉકેલીને 0.8 ને ટકા સ્વરૂપમાં ફેરવી શકાય. તેથી, 0.8=80%. 100 વડે ગુણવાની બીજી રીત વિચારીએ તો દશાંશને બે સ્થાન જમણી બાજુ ખસેડવની છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો જોઈએ કે 59.2% ને દશાંશ અપૂર્ણાંક તરીકે કઈ રીતે લખાય 59.2 % નો અર્થ છે 59 .2 પ્રતિ 100 જેને આ રીતે પણ લખાય 59.2 છેદમાં 100 તેમજ તેને 59.2 ભાગ્યા 100 તરીકે પણ લખી શકાય હવે જો 59.2 ને 100 વડે ભાગીએ તો આપણને શું મળે જો 59.2 ને 10 વડે ભાગીએ તો આ દશાંશ ચિન્હ એક સ્થાન ડાબી તરફ ખસે અને આપણને મળે 5.92 પણ તેનો 100 સાથે ભાગાકાર કરવાનો છે પણ તેનો 100 વડે ભાગાકાર કરવાનો છે માટે વધુ એક સ્થાન ડાબી તરફ ખસવું પડે એટલે કે વધુ એક વખત 10 વડે ભાગાકાર આમ 10 વડે ભાગાકાર અને અહીં પણ 10 વડે ભાગાકાર બે વખત 10 વડે ભાગાકાર કરવાનો અર્થ છે કે 100 વડે ભાગાકાર કરવો આમ દશાંશ ચિન્હ 2 સ્થાન ડાબી તરફ ખસે અને તેમ કરવાથી આપણને મળે 0.592 અહીં આગળ કોઈ પૂર્ણાંક નથી માટે આપણે શૂન્ય દર્શાવ્યું છે આમ તે થઇ ગયું આપણે 59.2 ટકાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખી લીધું છે આપણે 100 વડે ભાગાકાર કર્યો જેનો અર્થ છે 2 વખત 10 વડે ભાગાકાર કરવો એટલેકે દશાંશ ચિન્હ ને 1 અને 2 એકમ ડાબી બાજુ ખસેડવું અથવા એમ કહી શકાય કે 100 વડે ભાગાકાર કરવાનો અર્થ છે અથવા એમ કહી શકાય કે 100 વડે ભાગાકાર કરવાનો અર્થ છે અને તેમ કરવાથી આપણને જવાબ મળ્યો 0.592