If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમપ્રમાણ સંબંધ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

લંબચોરસની બાજુની લંબાઈ 6 cm અને 3.5 cm છે. લંબચોરસ B ની બાજુની લંબાઈ લંબચોરસ A ની બાજુની લંબાઈના સમપ્રમાણમાં છે.
લંબચોરસ B ની બાજુની લંબાઈ શું હોઈ શકે?
જવાબ 2 પસંદ કરો: