If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દરનું પુનરાવર્તન

દરની પાયાની બાબતોનું પુનરાવર્તન કરો અને થોડાક મહાવરાનો પ્રયત્ન કરો.

દર શું છે?

દર તે ગુણોત્તર છે જે માપના વિવિધ એકમો સાથે બે જથ્થાઓની સરખામણી કરે છે.
દર નું ઉદાહરણ:
એક પ્લેન 3 કલાકમાં 765 કિલોમીટર ઉડે છે.

એકમ દર

ગુણોત્તરમાં બે જથ્થાઓનો એકમ દર એ એક એવી સંખ્યા છે જેમાં બીજા જથ્થાના દર start color #e07d10, 1, end color #e07d10 એકમ માટે પહેલો જથ્થો આપવામાં આવે છે.
એકમ દર નું ઉદાહરણ:
start color #e07d10, 1, end color #e07d10 કલાકમાં 60 મિનીટ હોય છે.
જેન start color #e07d10, 1, end color #e07d10 મીનીટમાં 42 શબ્દો ટાઇપ કરે છે.
દર વિશે વધુ જાણવા માટે? જુઓ આ વિડીયો.

એકમ દર શોધવા માટે

એકમ દર શોધવા માટે, અમે પ્રથમ રાશીને દ્વિતીય દરે ભાગાકાર કરીએ છીએ.
ઉદાહરણ:
એક પ્લેન 3 કલાકમાં 765 કિલોમીટર ઉડે છે.
765, divided by, 3, equals, 255
પ્લેન પ્રતિ કલાક 255 કિલોમીટરની ઝડપે ઉડયું. આપણે એકમ દરને 255, start text, space, space, k, m, end text, colon, start color #e07d10, 1, end color #e07d10, start text, space, space, h, o, u, r, end text તરીકે પણ લખી શકીએ છીએ.
એકમના દરને ઉકેલવા વિશે વધુ જાણવા માંગો છો? જુઓ આ વિડીયો.

એકમ દર નો ઉપયોગ કરીને દર સમસ્યા ઉકેલો

ચાલો એક ઉદાહરણ જોઈએ.
માર્ક start color #f9685d, 7, end color #f9685d દિવસમાં start color #11accd, 42, end color #11accd બર્થડે કેક બનાવી શકે છે.
માર્ક start color #7854ab, 5, end color #7854ab દિવસમાં કેટલા બર્થડે કેક બનાવી શકે?
પહેલા, આપણે એકમ દર શોધવો પડે.
માર્ક દર 1 દિવસના એકમ દરે 6 કેક બનાવે છે.
હવે, માર્ક start color #7854ab, 5, end color #7854ab દિવસમાં કેટલા કેક બનાવે છે તે શોધવા માટે આપણે એકમ દરનો ઉપયોગ કરી શકીએ છીએ.
start color #7854ab, 5, end color #7854ab દિવસમાં, માર્ક start color #1fab54, 30, end color #1fab54 કેક બનાવી શકે.

મહાવરો

પ્રશ્ન 1
  • વર્તમાન
ફ્રાંસ 7 દિવસમાં 91 ઓઈલ બદલી શકે છે.
ફ્રાંસ 11 દિવસ માં કેટલું ઓઈલ બદલી શકે છે?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3, slash, 5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7, slash, 4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1, space, 3, slash, 4
ઓઈલ ફેરફાર

આના જેવા વધુ પ્રશ્નો માટે પ્રયત્ન કરવા માંગો છો? જુઓઆ મહાવરો.