જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

દરની સરખામણી

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

ત્રણ જુદા જુદા ડાઇવરે આ વર્ષે ખજાનાની પેટી શોધી તેની જાણકારી રાખેલ છે.
ડાઇવરડાઇવશોધેલ ખજાનાની પેટી
સ્ક્યુબા સેમ1133
વેટ સ્યુટ વિલી1881
ડીપ ડાઇવિંગ ડેન26104
ક્યા ડાઇવરે પ્રતિ ડાઇવ સૌથી વધુ ખજાનો શોધ્યો?
કોઈ એક જવાબ પસંદ કરો: