મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
એકમ દર કોયડા ઉકેલવા
જયદાને તેના માર્ગ પર અખબાર પહોંચાડવા માટે 3 કલાકનો સમય લાગે છે. તેણીનો અખબારો પહોંચાડવાનો કલાક દીઠ દર શું છે? સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જયેશને 189 વર્તમાનપાત્રોનું વિતરણ કરવામાં 3 કલાકનો સમય લાગે છે. તો તેના દ્ધારા થતા વિતરણનો પ્રતિ કલાકનો દર શોધો. આમ,આ પ્રથમ વાક્ય જણાવે છે કે તે 3 કલાકનો સમય લે છે. 189 વર્તમાનપાત્રોનો વિતરણ કરવા માટે. આમ, તમારી પાસે દરેક 189 વર્તમાન પાત્રોના માટે અહીં 3 કલાકનો સમય છે. તો આ માહિતી પ્રથમ વાક્ય આપેલ છે. પણ આપણે પ્રતિ કલાકનો દર અથવા પ્રતિ કલાકે થતું વિતરણ શોધવાનું છે. તેથી આપને આ દરને વ્યસ્ત કરીને લખીયે. તેને આ રીતે પણ લખી શકાય. 189 વર્તમાનપાત્રો છે 3 કલાકનો માટે. જે સરખી જ પરિસ્થિતિ દર્શાવે છે આપણે ફક્ત અંશ અને છેદને ઉલટાવી નાખ્યા છે. ચાલો હવે તેનું સાદું રૂપ આપીયે. જુઓ કે અંશમાં આપેલ સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે કે નહિ. 1 વતા 8 બરાબર વતા 9 વતા 9 બરાબર ૧૮ આમ , આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો ચાલો અંશ અંને છેદ બંને 3 વડે ભાગીએ જેથી સાદું રૂપ મળે. હવે જો 189 ને 3 વડે ભાગીએ તો.. ચાલો અહીં ભાગાકાર કરીએ. 189 ભાગ્ય 3 3 છક 18 , 3 ના છ ગણા 18 બાદ કરતા શૂન્ય. ઉપરથી 9 ઉતારીએ. 3 તારી 9 , 9 માંથી 9 બાદ કરતા શેવ શૂન્ય . આમ , 189 ને 3 વડે ભાગતા 63 મળે. અને 3 ને 3 વડે ભાગતા 1 મળે. અંશ અને છેદ બંને સરખી સંખ્યા વડે જ ભાગવું પડે. તો હવે આપણી પાસે દર 1 કલાકે 63 વર્તમાનપત્રો છે. અથવા આમ પણ લખી શકાય 63 ના છેદમાં 1 વર્તમાનપત્રો પ્રતિ કલાક [વર્તમાનપત્રો /કલાક] હવે 63 ના છેદમાં 1 એ 63 જ કહેવાય. તેને આ રીતે પણ લખી શકાય. 63 વર્તમાનપત્રો પ્રતિ કલાક [63 વર્તમાનપત્રો/કલાક ]