મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 3
Lesson 1: ગુણોત્તર પરિચયગુણોત્તરનું પુનરાવર્તન
આકૃતિમાં આપેલી બે વસ્તુઓ વચ્ચે ગુણોત્તર કઈ રીતે શોધી શકાય તે શીખો.
ગુણોત્તર બે અલગ અલગ રાશીઓની તુલના કરે છે.
ઉદાહરણ તરીકે, તે બે રાશીઓ વાંદરાઓ અને કેળાઓ હોઈ શકે:
જુઓ કે તે start color #11accd, 4, end color #11accd વાનરો અને start color #e07d10, 5, end color #e07d10 કેળાઓ છે.
અહીં આપણે દર્શાવવા માટે કેટલાક અલગ અલગ રીતો છે વાંદરાઓ થી કેળાનો ગુણોત્તર:
- તેમાં start color #11accd, 4, end color #11accd વાનરો દરેક start color #e07d10, 5, end color #e07d10 કેળા માટે છે.
- વાંદરાઓથી કેળાનો ગુણોત્તર છે start color #11accd, 4, end color #11accd થી start color #e07d10, 5, end color #e07d10.
- વાંદરાઓથી કેળાઓનો ગુણોત્તર છે start color #11accd, 4, end color #11accd, colon, start color #e07d10, 5, end color #e07d10.
ગુણોત્તર માં ક્રમ મહત્વનું છે. દર્શાવવા માટે અહીં કેટલીક અલગ અલગ રીતો છે કેળાથી વાંદરાઓ નો ગુણોત્તર :
- ત્યાં start color #e07d10, 5, end color #e07d10 કેળાઓ દરેક start color #11accd, 4, end color #11accd વાનરો માટે .
- કેળાથી વાંદરાઓનો ગુણોત્તર છે start color #e07d10, 5, end color #e07d10 થી start color #11accd, 4, end color #11accd.
- કેળાથી વાંદરાઓનો ગુણોત્તર છે start color #e07d10, 5, end color #e07d10, colon, start color #11accd, 4, end color #11accd.
ચાલો, મહાવરો કરીએ!
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.