મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 3
Lesson 1: ગુણોત્તર પરિચયમૂળભૂત ગુણોત્તર
સલ ઈમેજમાંથી, સંદર્ભમાંથી અને કોષ્ટકમાંથી ગુણોત્તર લખે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ગુણોત્તર સાથે કામ કરતા જુદા જુદા ઉદા જોઈએ આપણને કહેવામાં આવ્યું છે જે નીચેનું કોષ્ટક એક અમ્યુઝઝમેન્ટ પાર્કમાં જુદી જુદી રાઈડ માટે લાઈનમાં રાહ જોતા લોકોની સંખ્યા દર્શાવે છે 15 લોકો રોલર કોસ્ટર માટે લાઈનમાં રાહ જુએ છે સલિન્ગ શોટ માટે 4 લોકો બમ્પર કાર માટે 12 લોકો લાઈનમાં રાહ જુએ છે અને રાઉન્ડ અપ માટે 11 લોકો લાઈનમાં ઉભા છે હવે આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે રાઉન્ડ અપ માટે લાઈનમાં રાહ જોતા લોકો અને સલિન્ગ શોટ માટે લાઈનમાં રાહ જોતા લોકોનો ગુણોત્તર શું થાય વિડિઓ અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો તો આપણે અહીં રાઉન્ડ અપ માટે લાઈનમાં રાહ જોતા લોકો જે અહીં છે અને સલિન્ગ શોટ માટે લાઈનમાં રાહ જોતા લોકો જે અહીં છે તેનો ગુણોત્તર શોધવા માંગીએ છીએ રાઉન્ડ અપ માટે રાહ જોતા લોકો 11 છે અને સલિન્ગ શોટ માટે રાહ જોતા લોકો 4 છે આમ અહીં ગુણોત્તર 11 જેમ 4 થાય અથવા રાઉન્ડ અપ માટે લાઈનમાં રાહ જોતા દરેક 11 લોકો માટે સલિન્ગ શોટમાં 4 લોકો રાહ જોઈ રહ્યા છે વધુ એક ઉદા જોઈએ કેટીને વાંચવાનો ખુબ ગમે છે છેલ્લા કેટલાક મહિનામાં તેનીએ 3 ચિત્ર વળી નવલ કથા , 2 રહસ્ય વળી ,4 વજ્ઞાન નવલકથા અને 21 હાસ્ય નવલકથા વાંચી વિજ્ઞાન નવલકથા અને હાસ્ય નવલકથાનો ગુણોત્તર શું છે તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો આપણે અહીં વિજ્ઞાન નવલકથા તેને છેલ્લા કેટલાક મહિનામાં 4 વિજ્ઞાન નવલકથા વાંચી અને હાસ્ય નવલકથા તેને 21 હાસ્ય નવલકથા વાંચી તેનો ગુણોત્તર શોધવા માંગીએ છીએ તો દરેક 4 વિજ્ઞાનની નવલકથા માટે તેની પાસે 21 હાસ્ય નવલકથા છે માટે અહીં આ ગુણોત્તર 4 જેમ 21 થાય વિજ્ઞાન નવલકથા અને હાસ્ય નવલકથાનો ગુણોત્તર દરેક 4 વિજ્ઞાન નવલકથા માટે 21 હાસ્ય નવલકથા આપણે એક વધુ ઉદા જોઈએ સફરજન અને કેળાનો ગુણોત્તર શું છે તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે કરો હવે અહીં આપણી પાસે 1 ,2 ,3 સફરજન છે માટે 3 સફરજન તેમ જ આપણી પાસે 1 ,2 ,3 ,4 કેળા છે માટે 4 કેળા આમ સફરજન અને કેળાનો ગુણોત્તર 3 જેમ 4 થાય દરેક 3 સફરજન માટે આપણી પાસે 4 કેળા છે અહીં ક્રમ મહત્વનું છે જો આપણને કેળા અને સફરજનનો ગુણોત્તર પૂછવામાં આવ્યું હોત તો અહીં આ જવાબ 4 જેમ 3 થાત પરંતુ અહીં આપણને સફરજન અને કેળાનો ગુણોત્તર પૂછવામાં આવ્યું છે માટે તેનો જવાબ 3 જેમ 4 આવે દરેક 4 કેળા માટે 3 સફરજન