If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ક્રિયાઓના ક્રમનું ઉદાહરણ

ક્રિયાઓનો ક્રમ આપણને એકથી વધુ ક્રિયાઓ દ્વારા પદાવલીમાં તબક્કાવાર ઉકેલનો ક્રમ દર્શાવે છે. સૌ પ્રથમ આપણે કૌસની અંદર રહેલ કોઈ ક્રિયાઓનો ઉકેલ મેળવીએ. ત્યારબાદ, આપણે ઘાતાંકનો ઉકેલ મેળવીએ. ત્રીજું, આપણે ડાબેથી જમણે બધાજ ગુણાકાર અને ભાગાકારનો ઉકેલ મેળવીએ. ચોથું, આપણે ડાબેથી જમણે બધાજ સરવાળા અને બાદબાકીનો ઉકેલ મેળવીએ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ