મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
સમીકરણ પરથી વિધેય મેળવવું
સમીકરણ અને વિધેય એકસમાન નથી, પણ તેઓ ઘણી રીતે સંબંધિત છે. આ વીડિયોમાં, આપણે સમીકરણ પરથી વિધેય મેળવીએ છીએ. વિધેય સમીકરણમાં રાશિઓ વચ્ચે એકસમાન સંબંધ જ દર્શાવે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
બી ને સંગત કોઈ કિંમત માટે વિધેય એફ માં એની એવી કોઈ કિંમત મળે છે જે નીચેના સમીકરણ ને સંતોષે ચાર એ વત્તા સાત બી બરાબર માઇન્સ બાવન આમ બી ની કિંમત વિધેય એફ માં મુકતા આપણ ને એ મળે છે જેથી એ અને બી આ સમીકરણ ને સંતોષે છે બી ના સઁદર્બ માં એફ ઓફ બી માટેનું સૂત્ર લખો આમ બી ની કોઈ કિંમત માટે અહીં એ ની કિંમત શું મળે અથવા બીજી રીતે વિચારીએ એ માટે તે કહેવાનું છે અથવા બી ના વિધેય ના સઁદર્બ માં એ વિશે વિચારવાનું છે તો ચાલો અહીં લખીએ ચાર એ વત્તા સાત બી બરાબર માઇન્સ બાવન બી ના સઁદર્બ માં એ માટે ઉકેલવાનું છે તેથી એ ને અહીં કરતા બનાવીએ જેથી બાકી ના દરેક પદ બરાબર ની જમણી બાજુ લઈ જઈ એ તો ચાલો અહીં થી બી ને દૂર કરીએ તે માટે બન્ને બાજુ થી સાત બી બાદ કરીએ સમીકરણ માં જે કઈ પણ ફેરફાર કરીએ તે બન્ને બાજુ કરવું પડે આગળ સાદું રૂપ આપતા ડાબી બાજુ નો આ પદ લોપ થયી જાય માટે ફક્ત ચાર એ બાકી રહે બરાબર જમણી બાજુ માઇન્સ બાવન ઓછા સાત બી હવે અહીં ફક્ત એ બાકી રહે તે માટે બન્ને બાજુ ચાર વડે ભાગાકાર કરીએ માટે દરેક પદ ને ચાર વડે ભાગતા આમ ડાબી બાજુ ફક્ત એ રહે બરાબર માઇન્સ બાવન ભાગ્યા ચાર કરતા માઇન્સ તેર મળે તેર ચોક બાવન ઓછા સાત ના છેદ માં ચાર બી આમ બી ની કોઈ પણ કિંમત મૂકીએ અને ગણતરી કરતા જે એ મળે તે આ સમીકરણ ને સંતોષી શકે માટેમાટે જો બી ના સઁદર્બ માં એફ ઓફ બી નું સૂત્ર લખવું હોય તો તેને આ રીતે લખાય બી ની કોઈ કિંમત માટે આપણ ને કોઈ એફ ઓફ એ મળે જે મળે માઇન્સ તેર ઓછા સાત ના છેદ માં ચાર બી આમ આપણા વિધેય નો પરિણામ જે અહીં એ છે તે એવું હોવું જોઈએ જે આપેલ સમીકરણ ને સંતોષી શકે ,,,