મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
કોયડો: સમીકરણ પરથી વિધેય ઉકેલવા
f(x)=49-x² at x=5 ને કઈ રીતે ઉકેલવું તે શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
એક વિધેય આપેલ છે એફ ઓફ એક્સ બરાબર ઓગણપચાસ ઓછા એક્સ નો વર્ગ અને એફ ઓફ ફાઈવ ની કિંમત શોધવા ની છે જેયારે પણ વિધેય ની ગણતરી કરવી હોય તેયારે કઈ કિંમત માટે તે શોધવા ના છે તે જોવું અહીં તે કિંમત પાંચ છે જેને વિધેય માં મુકતા આપણ ને તેનું પરિણામ મળશે અહીં આ પદ વિધેય છે જેમાં એક્સ ની કિંમત નેI વર્ગ કરીને ઓગણપચાસ માંથી બાદ કરતા પરિણામ મળશે માટે એફ ઓફ ફાઈવ બરાબર એક્સ ની જગ્યા એ તેની કિંમત મૂકીએ પાંચ આમ એફ ઓફ ફાઈવ ની કિંમત થશે ઓગણપચાસ ઓછા એક્સ નો વર્ગ લખવા ને બદલે પાંચ નો વર્ગ લખીએ માટે તેને બરાબર લખાય ઓગણપચાસ ઓછા ૨૫ અને ૪૯ માંથી ૨૫ બાદ કરતા આપણ ને મળે ૨૪ આમ આપણો જવાબ મળી ગયો .