મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
કોયડો: આલેખ પરથી વિધેય ઉકેલવા
x=-1 આગળ વિધેયના આલેખનો ઉપયોગ કરીને વિધેયને ઉકેલો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
એફ ઓફ એક્સ વિધેય નો અહીં આલેખન કરેલ છે અને એફ ઓફ માઇન્સ ૧ ની કિંમત શોધવા ની છે અહીં જે આલેખ છે તે આપણા વિધેય ને દર્શાવે છે અને કહ્યું છે કે આપેલ કિંમત ને વિધેય માં મુકતા તેનું પરિણામ શું મળે આમ અહીં એક્સ ની કિંમત માઇન્સ એક મુકતા જવાબ શું મળે તે જોવાનું છે એક્સ બરાબર માઇન્સ એક અહીં આપેલ છે અને આપણા વિધેય નો આલેખ અહીં છ પર મળે છે આમ કહી શકાય કે એફ ઓફ માઇન્સ વન બરાબર છ અહીં લખીએ એફ ઓફ માઇન્સ વન બરાબર છ