મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
શાબ્દિક વર્ણન પરથી વિધેય ઓળખવું
જો y એ બે x કરતા હંમેશા ત્રણ વધારે હોય તો x ના વિધેય તરીકે y ને દર્શાવી શકાય કે નહિ એ ચકાસો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વાય ની કિંમત એક્સ ના બમણા કરતા ત્રણ વધુ છે માટે અહીં લખીયે વાય બરાબર ત્રણ વતા એક્સના બમણા માટે ત્રણ વતા બે એક્સ આમ આ પહેલા વાક્ય ને આ રીતે પણ લખી શકાય શું વાય એ એક્સ નો વિધેય છે જયારે પણ એવું પૂછવામાં આવે કે એક એ બીજાનો વિધેય છે તો તેનો અર્થ છે કે એક્સ ની કોઈ કિંમત માટે શું વાય ની કોઈ એકજ કિંમત મળે છે માટે જો એમ કહીયે કે વાય એ એક્સ નો વિધેય છે તો તેને વિધેય બનાવવા અહીં એક્સ ની કોઈ કિંમત મુકતા આપણને વાય ની કોઈ ચોક્કસ કિંમત મળવી જોઈએ આમ વિધેયામાં એક્સ ની કિંમત મુકતા વાય ની એક કિંમત મળે જો વાય ની બે કિંમતો મળે તો તેને વિધેય કહી શકાય નહિ એક્સની કોઈ એક કિંમત માટે વાયની એકજ કિંમત મળવી જોઈએ એક્સ ની બે કિંમતો માટે વાય એક મળી શકે પણ એક્સ ની એક કિંમત માટે પરિણામ સ્વરૂપે બે કિંમતો હોવી જોઈએ નહિ કારણકે આપણે જાણી શકતા નથી કે એક્સ ની તે કઈ કિંમત માટે વિધેયની શું કિંમત છે અહીં જુઓ કે સ્પષ્ટ દેખાય છે કે એક કિંમત મુકતા એકજ કિંમત મળશે દરેક ઇનપુટ વેલ્યુ સ્વાતંત્રરીતે વાય નક્કી કરે છે એવું બની શકે નહિ કે અહીં એક્સ ની કોઈ કિંમત મુકીયે અને તેના સંદર્ભમાં વાય શું મળશે તે આપણે કહી ન શકીયે આપણે ચોક્કસ વાય ની કિંમત મેળવીજ શકીયે જો એક્સ ની કિંમત શૂન્ય હોય તો વાય બરાબર ત્રણ મળે જો એક્સ બરાબર એક હોય તો વાય બરાબર પાંચ મળે આમ આ બાબત એ સ્પષ્ટ પણે એક્સ નો વિધેય છે વાય એ ચોક્કસ એક્સ નો વિધેય છે