If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

શું શિરોલંબ રેખા વિધેય દર્શાવે છે?

શિરોલંબ રેખા શા માટે વિધેય દર્શાવતી નથી એની સમજ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેના આલેખમાં y એ x નો વિધેય છે y એ x નો વિધેય બનાવવા x ની કોઈ કિંમત વિધેયમાં મુકતા કહી શકાય કે y=f(x) તેમાંથી y ની કોઈ ચોક્કસ એક કિંમત મળવી જોઈએ જો તેમાંથી y ની ઘણી બધી કિંમતો મળે તો f(x) બરાબર શું થાય તે આપણે જાણતા નથી તો તે y ની કોઈ શક્ય કિંમત ને તે y ની કોઈ શક્ય કિંમતબરાબર હોઈ શકે તો ચાલો જોઈએ કે આ આલેખ માટે x ની આપેલ કિંમત માટે y ની એકજ કિંમત મળે છે કે કેમ અહીં વિધેયને ફક્ત વ્યાખ્યાયિત કરેલ છે તેવું લાગે છે આમ આ વિધેયનો પ્રદેશ x=-2 છે આ એક જ એવું સ્થાન છે જ્યાં વિધેય વ્યાખ્યાયિત થાય છે અને આપણે જો -2 ને નાનકડા બોક્સમાં મુકીએ તો આપણને શું મળે શું આપણને એક જ કિંમત મળશે ના જો અહીં -2 મુકીએ તો આપણને કઈ પણ મળી શકે બિંદુ-2 ,9 આ સંબંધમાં છે -2 ,8 પણ અહીં છે -2 ,7 -2,7.5 -2,3.14159 આ બધાજ આના પર છે માટે જો આ સંબંધમાં -2 મુકીએ તો આપણને આ કિમતો નો અનંત ગણ મળે તે 9 હોઈ શકે તે 3.14 હોઈ શકે તે 8 હોઈ શકે તે -8 પણ હોઈ શકે આપણને અસંખ્ય પરિણામ મળી શકે આમ આપેલ આલેખમાં વિધેયની કોઈ એક કિંમત મળતી ન હોવાથી y એ x નો વિધેય નથી