If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વધુ-પદ ધરાવતા સમીકરણનું પુનરાવર્તન

સમીકરણ ઉકેલવા આપણે ચલની કિંમત્ત શોધીએ જે સમીકરણને સાચું બનાવે. વધુ અઘરા, સુંદર સમીકરણ માટે આ પ્રક્રીયા થોડા વધુ સ્ટેપ લઇ શકે.
જયારે સમીકરણ ને ઉકેલીએ, આપણું ધ્યેય એ ચલનું મૂલ્ય શોધવાનું છે જે સમીકરણને સાચું બનાવે છે.

ઉદાહરણ 1: બે પદ વાળું સમીકરણ

x માટે ઉકેલીએ.
3x+7=13
આપણે x મેળવવા સમીકરણની ગણતરી કરવાની જરૂર છે.
3x+7=133x+77=1373x=63x3=63x=2
આપણે તેને બે-પદ વાળું સમીકરણ કહીએ કારણકે તે ઉકેલવા માટે બે સ્ટેપની જરૂર પડે. પહેલું સ્ટેપ એ છે કે બંને બાજુથી 7 બાદ કરવા, અને બીજું સ્ટેપ બંને બાજુને 3 વડે ભાગવા. સમજૂતીના બંને બાજુઓ માટે આપણે એક જ વસ્તુ શા માટે કરીએ તે એક સમજૂતી જોઈએ છે? જુઓ આ વિડીયો.
આપણે કિંમતો મુકીને ચકાસીએ 2 મૂળ સમીકરણમાં પાછુ મુકીને:
3x+7=1332+7=?136+7=?1313=13       હા!

ઉદાહરણ 2: બંને બાજુ ચલ

a માટે ઉકેલીએ.
5+14a=9a5
આપણે a મેળવવા સમીકરણમાં ફેરફાર કરવાની જરૂર છે.
5+14a=9a55+14a9a=9a59a5+5a=55+5a5=555a=105a5=105a=2
જવાબ:
a=2
આપણું કામ તપાસીએ
5+14a=9a55+14(2)=?9(2)55+(28)=?18523=23       Yes!
બંને બાજુએ ચલો સાથે સમીકરણો ઉકેલવા વિશે વધુ જાણવા માંગો છો? જુઓ આ વિડીયો.

ઉદાહરણ 3: વિભાજન નો ગુણધર્મ

e માટે ઉકેલીએ.
7(2e1)11=6+6e
આપણે e મેળવવા માટે સમીકરણમાં ફેરફાર કરવાની જરૂર છે.
7(2e1)11=6+6e14e711=6+6e14e18=6+6e14e186e=6+6e6e8e18=68e18+18=6+188e=248e8=248e=3
જવાબ:
e=3
આપણું કામ તપાસીએ
7(2e1)11=6+6e7(2(3)1)11=?6+6(3)7(61)11=?6+187(5)11=?243511=?2424=24       Yes!
વિભાજન ના ગુણધર્મો સાથે સમીકરણો ઉકેલવા વિશે વધુ જાણવા માગો છો? જુઓ આ વિડીયો.

મહાવરો

પ્રશ્ન 1
b માટે ઉકેલીએ.
4b+5=1+5b
b=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

વધુ અભ્યાસ કરવા માંગો છો? આ મહાવરો ચકાસો: