If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કૌંસ ધરાવતા સમીકરણ

સલમાન વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી સમીકરણ -9 - (9x - 6) = 3(4x + 6) ઉકેલે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એક સમીકરણ છે -9 ઓછા આ આખું પદ 9x - 6 આ આખું પદ -9 સાથે બાદબાકીના સંબંધમાં છે = 3 ગુણ્યાં આ આખું પદ 4x = 6 સૌપ્રથમ આ કૌશને દૂર કરીએ એટલે કે કૌશની બહારની સંખ્યા સાથે તેનો ગુણાકાર કરીએ જુઓ અહીં કોઈ સંખ્યા નથી માટે ત્યાં એક ગુણાકારના સબંધમાં છે તેમ ગણી શકાય આમ આ આખા પદનો -1 સાથે ગુણાકાર કરીએ તેમજ આ બાજુ આખા કૌશનનુ 3 સાથે ગુણાકાર કરીશું તો ચાલો વિભાજનના ગુણધર્મથી તેનો ગુણાકાર કરીએ આ સમીકરણની ડાબી બાજુ આપણી પાસે છે -9 હવે -1 સાથે આખા પદને ગુણતા -1 ગુણ્યાં 9x = -9x અને -1 ગુણ્યાં -6 = +6 - - + = જમણી બાજુ 3 નું વિભાજન કરતા 3 ગુણ્યાં 4x = 12x અને 3 ગુણ્યાં 6 = 18 હવે બધા અચલ પદને એક બાજુ લખીએ જુઓ 12x નું 18 સાથે સરવાળો થઇ શકે નહિ કારણ કે તે બંને વિજાતીય પદ કહેવાય -9 + 6 ને એક જ પદ તરીકે અહીં દર્શાવીએ માટે ડાબી બાજુ મળે -9x -3 -9 + 6 = -3 = જમણી બાજુ 12 x + 18 હવે x વાળા બધા પદને બરાબરની ડાબી બાજુએ લઇ જઈએ તેમ જ બધા અચલ પદને જમણી બાજુ ફેરવીએ તેમ કરવા માટે જમણી બાજુથી 12x બાદ કરવા પડે એટલે કે 12x બંને બાજુ બાદ કરવા પડે તેમ કરવાથી ડાબી બાજુએ -9x અને -12x થી જાય -21x -9 -12 = -21 આમ -21x -3 = જમણી બાજુ 12x માંથી 12 બાદ થઇ જાય માટે આ બાજુ ફક્ત 18 બાકી રહે આ બધું આપણે જમણી બાજુએથી 12x ને દૂર કરવા માટે કર્યું હવે આ -3 ને અહીંથી દૂર કરતા તેમ કરવા માટે તેમાં 3 ઉમેરીએ માટે જમણી બાજુ પણ 3 ઉમેરવા પડે તેથી સમીકરણની ડાબી બાજુએ ફક્ત -21x બાકી રહે -3 અને +3 ની કિંમત 0 થઇ જાય અને જમણી બાજુ 18 + 3 = 21 x ની કિંમત મેળવવાની છે તે માટે x ની સાથે જે ગુણાયેલું હોય તેની સાથે જ ભાગાકાર કરતા x કરતા તરીકે મળે અહીં x નો સહગુનાક -21 છે માટે બંને બાજુ -21 વડે ભાગતા ડાબી બાજુ આ બંને ઉડી જશે માટે ફક્ત x વધે જુઓ x કરતા તરીકે મેળવવા માટે જ આપણે તેમ કર્યું હવે 21 ભાગ્યા -21 કરતા તેની કિંમત મળે -1 ધન સંખ્યાને તેવી જ રન સંખ્યા વડે ભાગતા -1 મળ્યું આમ આપનો જવાબ છે x = -1 હવે મૂળ સમીકરણમાં એની કિંમત મૂકીએ અને ચકાસીએ x ના સ્થાને -1 મુક્ત ચાલો અહીં તેની ગણતરી કરીએ -9 - કૌશમાં 9 ને -1 સાથે ગુણતા -6 પહેલા ફક્ત ડાબી બાજુને જ ઉકેલીએ માટે -9 - 9 ગુણ્યાં -1 = -9 - 6 માટે -9 ઓછા કૌશમાં -9 -6 = -15 માટે -9 ઓછા -15 = -9 + 15 - - + આમ અંતિમ પરિણામ મળે 6 આ સમીકરણની ડાબી બાજુનું પરિણામ મળ્યું x ના સ્થાને -1 મુકતા આ કિંમત મળી હવે સમીકરણની જમણી બાજુએ x ની જગ્યાએ -1 મૂકીએ અહીં લખીએ 3 ગુણ્યાં 4 ગુણ્યાં -1 + 6 =3 ગુણ્યાં -4 +6 થાય -4 +6 = 2 આ 3 ગુણ્યાં 2 = 6 તેથી x ની કિંમત -1 મુકતા બંને બાજુ સરખું પરિણામ મળે છે માટે આપણો જવાબ સાચો છે તેમ કહી શકાય