મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 12
Lesson 1: બંને બાજુ ચલ હોય તેવા સમીકરણછેદમાં ચલ ધરાવતું સમીકરણ
સલમાન સમીકરણ 7 - 10/x = 2 + 15/x નો ઉકેલ મેળવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
એક સમીકરણ છે સાત ઓછા દસ ના છેદમાં એક્સ બરાબર બે વતા પંદર ના છેદમાં એક્સ જુઓ કે અહીં ચલ છેદ માં છે વિડિઓ અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ જુઓ આ એક્સ જે છેદ માં છે તે થોડું ગુંચવણ ભર્યું છે તેને કઈ રીતે ઉકેલીએ યાદ રાખો કે જયારે પણ છેદમાં એક્સ હોય ત્યારે સમીકરણની બંને બાજુ ને એક્સ વડે ગુણવું બંને બાજુ એક્સ વડે ગુણતા હવે તેનું સાદુંરૂપ શું મળે એક્સ નું વિભાજન કરતા એક્સ ગુણ્યાં સાત બરાબર સાત એક્સ તેમજ એક્સ ગુણ્યાં માઇનસ દસ ના છેદ માં એક્સ બરાબર મળે માઇનસ દસ આમ ડાબી બાજુ મળે સાત એક્સ ઓછા દસ હવે જમણી બાજુ એક્સ નું વિભાજન કરતા એક્સ ગુણ્યાં બે બરાબર બે એક્સ તેમજ એક્સ ગુણ્યાં પંદરના છેદમાં એક્સ એક્સનો એક્સ સાથે છેદ ઉડે માટે આપણને મળે ફક્ત પંદર હવે આપણને એક સુરેખ સમીકરણ મળ્યું બંને બાજુ ચલ છે તે માટે એક્સ વાળા દરેક પદ ને ડાબી બાજુ લાવીએ આમ જમણી બાજુ થી આ બે એક્સ ને દૂર કરવા બંને બાજુ બે એક્સ બાદ કરીયે યાદ રાખો કે સમીકરણ માં જે પણ ફેરફાર કરીયે તે બંને બાજુ કરવું જેથી સમીકરણની સમતા જળવાય આમ ડાબી બાજુ આપણી પાસે રહે સાત એક્સ ઓછા બે એક્સ બરાબર પાંચ એક્સ ઓછા દસ જમણી બાજુ વતા બે એક્સ અને ઓછા બે એક્સ ઉડી જશે તેથી ફક્ત પંદર વધે હવે ડાબી બાજુથી માઇનસ દસ ને દૂર કરવા બંને બાજુ દસ ઉમેરતા માટે ડાબી બાજુ ફક્ત પાંચ એક્સ વધે આ બંને દસ નીકળી જશે બરાબર જમણી બાજુ મળે પચ્ચીસ હવે બંને બાજુ પાંચ વડે ભાગતા પાંચ નો પાંચ સાથે છેદ ઉડે માટે ડાબી બાજુ ફક્ત એક્સ બાકી રહે તેમજ જમણી બાજુ પચ્ચીસ ભાગ્યા પાંચ બરાબર પાંચ માટે જવાબ મળ્યો એક્સ બરાબર પાંચ ચાલો હવે તેની ચકાસણી કરીયે મૂળ સમીકરણમાં એક્સ ની કિંમત મુકતા સાત ઓછા દસ ના છેદ માં પાંચ બરાબર બે વતા પંદરના છેદ માં પાંચ માટે અહીં મળે સાત ઓછા બે પાંચ દુદસ અને જમણી બાજુ મળે બે વતા ત્રણ પાંચ તારી પંદર સાત ઓછા બે બરાબર પાંચ તેમજ બે વતા ત્રણ બરાબર પાંચ પાંચ બરાબર પાંચ આમ આપણે તે ચકાસી લીધું