If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: સમીકરણના ઉકેલોની સંખ્યા

સલમાન માત્ર ઉકેલ નથી મળતો તે શોધવા સમીકરણ 8(3x + 10) = 28x - 14 - 4x ને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી કહ્યું છે કે એક્ષની કિંમત શોધો અને નીચે એક સમીકરણ આપેલ છે આઠ ગુણ્યા કૌંસમાં ત્રણ એક્ષ વતા દસ બરાબર અઠ્યાવીસ એક્ષ ઓછા ચૌદ ઓછા ચાર એક્ષ હવે દર વખતે જેમ સમીકરણમાં કરીએ છીએ તેમજ કરીએ એટલે કે એક્ષ વાળા પદ એક્ષ વાળા બધા પદ એક બાજુ લઇ લઈએ પણ તે પહેલા અહી થોડુક સાદુરૂપ આપીએ હવે તે માટે અહી આઠનું વિભાજન કરવું પડશે આમ વિભાજનના ગુણધર્મ મુજબ આઠ ગુણ્યા ત્રણ એક્ષ બરાબર ચોવીસ એક્ષ વતા આઠ ગુણ્યા દસ બરાબર એસી અને તેને બરાબર અહી જમણી બાજુ આપણી પાસે છે અઠ્યાવીસ એક્ષ ઓછા ચૌદ ઓછા ચાર એક્ષ તેથી આ બંને એક્ષ વાળા પદને ભેગા કરી દઈએ માટે તે થશે અઠ્યાવીસ એક્ષ ઓછા ચાર એક્ષ બરાબર ચોવીસ એક્ષ અને ત્યારબાદ માઈનસ ચૌદ હવે જુઓ કે અહી થોડુક વિચિત્ર દેખાય છે તેવું છે કે નહિ તે ચકાસવા બંને બાજુએ થી ચોવીસ એક્ષ બાદ કરીએ પણ જુઓ કે આપણે ચોવીસ એક્ષ બાદ કરીશું તો બંને બાજુએ થી ચોવીસ એક્ષ નીકળી જશે આપણો હેતુ છે કે એક્ષ વાળા દરેક પદને ડાબી બાજુએ લઈએ અને તેમાટે બંને બાજુએથી ચોવીસ એક્ષ બાદ કરીએ હવે ડાબી બાજુએ જુઓ કે ચોવીસ એક્ષ માંથી ચોવીસ એક્ષ બાદ થઇ જશે માટે ફક્ત એસી વધે અને જમણી બાજુએ પણ ચોવીસ એક્ષ માંથી ચોવીસ એક્ષ બાદ થઇ જશે માટે ફક્ત માઈનસ ચૌદ વધે અહી આ વિચિત્ર બાબત છે અહી આ સમીકરણનો કહેવાનો અર્થ છે કે એસી એ માઈનસ ચૌદને સમાન છે અને આપણે જાણીએ છીએ કે તે સાચું નથી એવું થઇ શકે નહિ એસી એ માઈનસ ચૌદને બરાબર ક્યારેય પણ હોઈ શકે નહિ તે એક બીજાથી તદન જુદા છે માટે કહી શકાય કે આ સમીકરણને કોઈ ઉકેલ નથી આ સમીકરણનો કોઈ ઉકેલ નથી એક્ષની એવી કોઈ કિંમત ન મળે જે એસી ને માઈનસ ચૌદ ને બરાબર બનાવે