If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:28

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપેલ દરેક સમીકરણ માટે ઉકેલ ની સંખ્યા નક્કી કરો અહીં આપડી પાસે અમુક સમીકરણ છે હવે તે નક્કી કરતા પેલા આપડે એક વખત ફરીથી યાદ કરી લૈયે કે આપણે ક્યારે એક ઉકેલ મળે ક્યારે અનંત ઉકેલ મળે અને ક્યારે એક પણ ઉકેલ ના મળે હવે જોવ સામી કારણ ઉકેલતા ધારોકે આપણે એક્ષ ની કોઈ કિંમત મળે છે એ અથવા એમ મણિ લૈયે કે આપણને એક્ષ ની કિંમત ૫ મળે છે તો કહી શકાય કે આપેલ સમીકરણ ને એક ઉકેલ છે તે પાંચ હોય શકે ૧૦ અથવા પાઇ હોય શકે અથવા કોઈ ઋઉં સંખ્યા પણ હોય શકે હવે ક્યારેક એવું બને કે આપડે સમીકરણ ને વેવસ્થિત ગણતરી કરીને ઉકેલ મેળવ્યા અને આપદને એ ઉકેલ આ રીતે કઈ મળે છે કે ૩ બરાબર ૫ તો એમ કહી શકાય કે આવા સમીકરણ ને ઉકેલ નથી હવે જોવ સમીકરણ ને ઉકેલતા આપણને એક્સ ની એવી કિંમત મળવી જોયે કે જે આ સામીકારણ ને સંતોષે માટે જોવ સમીકરણ નું સાદું રૂપ મેળવ્યા પછી આપણે આવો કોઈ ઉકેલ મળે કે ૩ બરાબર ૫ તો એક્સ ની કોઈ એવી કિંમત હોય શકે જે ૩ ને ૫ ની બરાબર કરી શકે જવાબ છે ના એક્સ ની કોઈ પણ કિંમત ૩ ને બરાબર ૫ મેળવી શકે નહિ એક્ષ ની કોઈ પણ કિંમત માટે ૩ બરાબર ૫ થાય નહીં આમ આવી વિચિત્ર પરિસ્થિતિ માં તે સમીકરણ નો કોઈ ઉકેલ નથી તેમ કહેવાય હવે ૩ પરિસ્થિતિ માટે વિચાર્યે જો આપણે કદાચ ૧૩ બરાબર ૧૩ મળે તો કહી શકાય કે એક્ષ ની કોઈ પણ કિંમત માટે સાચું છે અને આવી પરિસ્થિતિ માં તેના અનંત ઉકેલ છે તેમ કહેવાય તેમ કહેવાય આમ આપડે આ જરૂરી વિગત મેળવ્યા પછી હવે આ સમીકરણ ને ઉકેલ્યે આ પેહલા સમીકરણ ને ઉકેલવા માટે આ બે ને દૂર કર્યે તે માટે સમીકરણ ના બંને બાજુએ થી ૨ બાદ કરતા ડાબી બાજુ આપણને મળે મિનસ ૭ એક્ષ વત્તા ૨ ઓછા ૨ ની કિંમત ૦ થાય જશે અને જમણી બાજુ એ આપણી પાસે વધશે ૨ એક્ષ અહીં પણ ૨ ઓછા ૨ બરાબર ૦ ઓછા ૯ એક્ષ ૨ એક્ષ માંથી ૯ એખ બાદ કરતા જમણી બાજુ પણ મીનુસ ૭ એક્ષ મળે માટે કહી શકાય કે મિનસ ૭ એક્ષ બરાબર મીનુસ ૭ એક્ષ જુઓ કે અહીં બંને સમાન પરિણામ મળે છે માટે એક્ષ ની કોઈ પણ કિંમત માટે તે સાચું છે મિનસ ૭ ગુણ્યાં એક્ષ એ આ મિનસ ૭ ગુણ્યાં એખ્સ નેજ સમાન જ છે માટે આપડે એવું કહી સક્યે કે તે આ પરિસ્થિતિ મુજબ છે હવે આપડે સમીકરણ ની બંને બાજુ એ મીનુસ ૭ વડે ભાગ્યે હવે તેમ કરવાની જરૂર નથી કારણકે આપડે પહેલાજ જોય લીધું છે કે આ બંને સમાન છે પણ જો તેમ કર્યે તો આપદને મળે એક્ષ બરાબર એક્ષ હવે જો બંને તરફ થી એક્ષ બાદ કર્યે તો આપળને મળે ૦ બરાબર ૦ આમ એક્ષ ની કોઈ પણ કિંમત માટે તે સાચું છે આમાંથી કોઈ પણ તમે પદ લો તે એક્ષ ની દરેક કિંમત માટે સાચું છે માટે કહી શકાય કે આ સમીકરણ માટે આપણને અનંત ઉકેલ મળે ચાલો હવે આ વચ્ચે ની સમીકરણ માટે ગણતરી કર્યે તે માટે સૌ પ્રથમ બને એક્ષ વારા પેડ ને ભેગા કરીને એક પદ બનાવ્યે માટે ડાબી બાજુ લખ્યે મિનસ ૭ એક્ષ વત્તા ૩ અને જમણી બાજુ ૨ એક્સ અને મિનસ ૯ એક્ષ નો સરવાળો કર્યે તેમ કરવા થી આપણને મળે મિનસ ૭ એક્ષ વત્તા ૨ આ બે ને આપણે પીરા રંગ થી બતાવ્યે હવે બંને બાજુ ૭ એક્ષ ઉમેદયે તો આ જે ૭ એક્ષ છે એ નિકરી જશે માટે ડાબી બાજુ આપડી પાસે ફક્ત ૩ વધે અને બરાબરની જમણી બાજુએ પણ ઓછા ૭ એક્ષ વત્તા ૭ એખ ની કિંમત ૦ થાય જાય માટે ફક્ત ૨ મળે આમ અહીં સમીકરણ ની બંને બાજુ એ આપડે ૭ એક્ષ ઉમેદયા આ બાજુ પણ વત્તા ૭ એક્ષ હવે જુઓ એક્ષ ની એવી કોઈ કિંમત ના મળે જેન વડે ૩ બરાબર ૨ થાય માટે કહી શકાય કે આ પરિસ્થિતિ માં ઉકેલ ન મળે ઉકેલ નથી એક્ષ ની કોઈ પણ કિંમત આ સમીકરણ ને સંતોષે શકે નહીં ચાલો હવે આ તીજા સમીકરણ માટે ગણતરી કર્યે તો તે માટે આ પ્લસ ૩ ને દૂર કર્યે અને તે માટે સમીકરણ ની બંને બાજુ ૩ બાદ કર્યે આમ ડાબી બાજુએ આપડી પાસે વધશે મિનસ ૭ એક્ષ ૩ ઓછા ૩ ની કિંમત ૦ અને બરાબર ની જમણી બાજુ ૨ એક્ષ વત્તા ૨ ઓછા ૩ બરાબર ઓછા ૧ વધુ સાદું રૂપ આપવા માટે સમીકરણ ની બંને બાજુએ થી ૨ એક્ષ બાદ કર્યે આમ ડાબી બાજુ મિનસ ૯ એક્ષ અને બરાબર ની જમણી બાજુએ આ પદ ઉડી જશે ફક્ત મિનસ ૧ હવે સમીકરણ ની બંને બાજુએ મિનસ ૯ વડે ભાગતા આપણને મળે એક્ષ બરાબર ૧ ના છેદ માં ૯ આમ અહીં આપડી પાસે એક ઉકેલ છે એટલે કે આ પરિસ્થિતિ પ્રમાણે કહી શકાય કે આ સમીકરણ ને ૧ ઉકેલ છે