જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

એક પદવાળી અસમતાઓનું પુનરવલોકન

એક પદવાળી અસમતાના મૂલ્યાંકનનું પુનરવલોકન

અસમતાની નિશાની

નિશાનીઅર્થ
>ના કરતા મોટી
>ના જેટલી અથવા મોટી
<ના કરતા નાની
<ના જેટલી અથવા નાની

સરવાળા અને બાદબાકી વડે અસમતાની કિંમત શોધવી

આપણે જે પ્રમાણે સમીકરણ ને ઉકેલીએ છે એ પ્રમાણે અસમતાને શોધીએ આપણે ચલને અલગ કરવા માંગીએ છીએ.
ઉદાહરણ 1: x+7>4
x ને કર્તા બનાવવા, બંને બાજુથી 7 બાદ કરીએ.
x+77>47
હવે ,આપણે સાદુ આપીએ.
x>3
ઉદાહરણ 2: z11 <5
ચાલો z, ને કરતા બનાવવા બંને બાજુ 11 ઉમેરીએ.
z11+11 <5+11
હવે ,આપણે સાદુ આપીએ.
z <16
એક-પદ ધરાવતી અસમતા વિશે વધુ શીખવા માંગો છો? ચકાસો આ વિડીયો.

મહાવરાનો ગણ 1

પ્રશ્ન 1A
x માટે ઉકેલો.
તમારો જવાબ સાદા રૂપમાં હોવો જોઈએ.
x8<1

ગુણાકાર અને ભાગાકાર વડે અસમતાની ગણતરી કરવી

ફરી વખત, આપણે ચલને અલગ કરવા માંગીએ છીએ. પણ જયારે ઋણ સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ ત્યારે થોડો ફેરફાર થશે. શું થાય છે તે જોવા ધ્યાનથી જુઓ!
ઉદાહરણ 1: 10x<3
x ને કર્તા બનાવવા, બંને બાજુ 10 વડે ભાગીએ.
10x10<310
હવે ,આપણે સાદુ આપીએ.
x<310
ઉદાહરણ 2: y6 > 4
y ને કર્તા બનાવવા, બંને બાજુ 6 સાથે ગુણીએ.
(y6)×6 > 4×6
હવે ,આપણે સાદુ આપીએ.
y <24

મહાવરો 2

પ્રશ્ન 2A
x માટે ઉકેલો.
તમારો જવાબ સાદા રૂપમાં હોવો જોઈએ.
2x<15

આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? ચકાસો આ સ્વાધ્યાય.